________________
૫૧ આબતમાં એ ટેવનું અનુકરણ કર્યું નથી. ખોરાકમાં પ્રમાણનું અનુકરણ કરવાને બદલે ખોરાકના પ્રકારનું અનુકરણ કરીને લોકોના સેંકડે સદીઓ આજનાં પ્રાદેશિક ખોરાક ચોખા, બાજરે, મકાઈ, જુવાર, રાગી છેડવીને તેને બદલે સરકાર ઘઉં, માછલી, ઈડા તથા માંસાહારને પ્રચાર પૂર
રથી કરે છે. આથી વનસ્પતિની માગ વધારી મૂકે છે. ખેતીનાં ભેગે જ ઉદ્યોગને જ ખટાવ્યા છે.
આપણી ૬૦ કરોડની વસ્તીને રોજ ૨૫ ગ્રામ શુદ્ધ ઘી અને ૧૫ -ગ્રામ શુદ્ધ તલ મળવું જોઈએ. પ્રજાની આ પાયાની જરૂરિયાત છે. કઈ પણ દેશની સરકારની આવી જરૂરિયાત પૂરી પાડવાની ફરજ છે. એ જરૂરિયાત પૂરી ન પાડી શકનાર સરકારને લેકશાહીનાં નામે સત્તા ઉપર ચીટકી બેસવાને કઈપણ અધિકાર નથી. આટલી જરૂરિયાતને “પહુંચી વળવું બહુ મુશ્કેલ નથી. પણ આશ્ચર્યજનક રીતે છ માંથી
એક પણું આજનું પંચે અની એજના કરી નથી. તમામ આયોજન પંચે માત્ર ઉદ્યોગની જરૂરિયાતની અને તેમના વિકાસની જ વિચારણા કરી છે. ખેતીની ચેજના સાથે ઔધૌગિક એજનાઓ ભેળવી દઈને ખેતીને ભેગે ઉદ્યોગને જ ખટાવ્યા છે. વનસ્પતિને પૂરવઠો પૂરો પાડવાનું અશક્ય છે
વનસ્પતિ કોઈ પણ સંજોગોમાં ગમે તેવા પ્રયત્ન કરવામાં ન આવે તે પણ ૬૦ કરોડની વસ્તીને રોજના ૨૫ ગ્રામ લેખે તેલ ઘી,
આપીએ તેટલા પ્રમાણમાં ઉત્પન્ન થઈ શકે તેમ નથી. તેની પેદાશ વધારવા જેટલા વધુ પ્રયત્ન કરે તે બધા તંગી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને કુગાવામાં જ પરિણમશે.
પ્રજાને રેજનું ૨૫ ગ્રામ વનસ્પતિ ઘી અને ૧૫ ગ્રામ શુદ્ધ તેલ આપવું હોય તે વરસ દહાડે ૫૪ લાખ ટન વનસ્પતિ ઘી અને ૩૨ લાખ ટન શુદ્ધ તેલ જોઈએ (શુદ્ધ તેલ એટલા માટે લખવું ‘પડે છે કે સરકારે તેલમાં ભેળસેળ થઈ શકે માટે ભેળસેળના કાયદામાં ફેરફાર કર્યો છે. એટલે કે આપણે ૮૬ લાખ ટન તેલ જોઈએ. તેમાંથી આશરે ૮ લાખ ટન તેલ રાઈ સરસવ વિગેરેમાંથી મેળવીએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org