________________
૫
.
શીંગદાણાનું વાવેતર વધારતા ગયા. તેમ ખરીફ અનાજની ખેંચ પડતાં તેનું સ્થાન લેવા પરદેશથી ઘઉં મંગાવતા ગયા. ખરીફ અનાજના ઉપર અવરોધને કારણે ઘાસચારાની કમી થઈ. દૂધ અને શુદ્ધ ઘીના પુરવઠા ઉપર જખરે કાપ પડયે. જેમ જેમ ઘઉંને ખેરાક વધતે ગમે તેમ તેમ તેની સાથે તેલ અને વનસ્પતિની માંગ વધતી ગઈ એટલે તેલ અને વનસ્પતિના ભાવ પણ વધતા ગયા. ખરીફ પાક જેવાં કે જુવાર, બાજરો વિગેરે રાંધવા કે ખાવામાં ઘી કે તેલની જરૂર નથી પડતી, જ્યારે ઘઉંના રાક રાંધવા કે ખાવામાં ઘી અને તેલ બન્ને જોઈએ. જેથી ઘઉંને ખેરાક પ્રચારમાં વધતે ગયે, તેમ વનસ્પતિ ઘીની માંગ, ભાવ અને માલની ખેંચ વધતા જ ગયા. ઉદ્યોગ સામે ઝુકેલી સરકાર
જે સમયે સરકારે લેકીને મેંઘા ઘને બદલે સતું વનસ્પતિ આપવાનું બહાનું આગળ કરીને ગરીબનવાજ બનાવાને દંભ સેવ્યું હતું. તે સરકાર વનસ્પતિના ભાવ હવે તે સમયના ઘા શુદ્ધ ઘીના ભાવથી પણ બમણા થઈ ગયા. ત્યારે જાણે કે સમાધિસ્ય થઈને બેસી ગઈ અને ઉદ્યોગને ચરી ખાવાની લીલી ઝંડી ફરકાવી દીધી. વનસ્પતિ સંપૂર્ણ રીતે અનર્થકારી, અનાર્થિક અને અવહેવારુ હોવા છતાં, કોઈપણ સંજોગોમાં પ્રજાના દરેક ઘરમાં પહોંચવું તેને માટે અય હોવાં છતાં અને ભારતના અર્થતંત્ર ઉપર ભારે બોજરૂપ હોવાં છતાં કઈ અગમ્ય કારણોએ સરકાર તેની સામે ગુડી પડી.
અમેરિકામાં દરેક વ્યક્તિદીઠ રેજ અઢી કીલે દ્રષ, પચ્ચીસ ગ્રામ માખણ અને પંદર ગ્રામ ગાય અથવા ડુક્કરની ચરબી વપરાય છે. દુનિયાના બીજા દેશમાં પણ લેકેને મળતા ખોરાકનું આ પ્રમાણ જળવાયું છે. વિશ્વના ઉદ્યોગ પ્રધાન દેશમાં પણ જેટલા પ્રમાણમાં લેકને પોષણ મળે તેટલું પ્રમાણ જગતના સૌથી મોટા ખેતીપ્રધાન દેશ હોવાને દાવે કરતા ભારતદેશની પ્રજાને શા માટે ન આપવું? તેનું કોઈ કારણ નથી. આપણને જીવનની બીજી દરેક બાબતમાં અમેરિકાનું અનુકરણ કરવાની ટેવ પડી છે. માત્ર ખેરાકની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org