________________
re
ભારતીય કૃષિ વિજ્ઞાનમાં જમીનને દર વરસે એક સરસ આરામ આપવાના નિયમ છે કારણ કે જમીનને પણ આરામની જરૂર છે. એટલે ખેડૂત હ ંમેશા પોતાની જર્મીનના ૩ અથવા ૐ ભાગમાં ખેતી કરીને દર ત્રણ અથવા પાંચ વરસે જમીનને આરામ આપતા. ઉપરાંત દર ૧૦-૧૫ વરસે દુકાળ પડે ત્યારે પણ જમીનને આરામ મળતા. દુકાળ પણુ દશ પંદર વરસે પડે એ જમીનના હિતમાં છે તેથી તેને આરામ મળે છે. તે પૂરી ગરમ થાય છે. અને ખીજે વરસે વધુ પાક આર્પાને આગલા વરસની ખાધ પુરી કરી આપે છે.
વનસ્પતિ ઉદ્યોગને જરૂરી કાચા માલ મળતો રહે માટે સરકારે અનાજની ખેં'ચના મહાના તળે અનાજના ભાવ ખાંધ્યા. એની ઝાનઅધી કરી. એની એક જ રાજ્યમાં પણ, એક જિલ્લામાંથી ખીજા જિલ્લામાં થતી હેરફેર ઉપર પ્રતિબ ંધ મૂકયે. અનાજ ઉપર લેવી નાખી એમ દરેક રીતે ખેડૂતને મૂઅન્યે. અને તેને શીંગદાણાનુ વાવેતર વધારવા, લલચાવવા શીંગદાણા ઉપર લેવી ન નાખો, ન કાઈ જાતની નમ'ધ કરી કે હેરફેર બંધ કરી. પણ તેના ભાવ વધે તે ખેડૂતા તે વધુ વાવવા લલચાય, માટે તેના વાયદાના વેપાર મુક્તપણે થવા દીધા અને તેની નિકાસ પણ થવા દીધી. તેના તેલના પણ મુક્ત વેપાર અને વાયદાના વેપાર ચાલુ રાખ્યું. એટલે અનાજની નીતિથી કળાયેલા ખેડૂતે અનાજને બદલે વધુમાં વધુ જમીન ઉપર શી'ગદાણા વાવી પૈસા કમાવા લાગ્યા. પૈસાના લાભમાં જમીનને આરામ આપ્યા. વિના દર . સાલ શીગદાણાની ખેતી કરવા લાગ્યા. પરિણામે જમીનના
.
સ તૂટી ગયા અને શીંગદાણામાં ૪૫ ટકા તેલ નીકળવું જોઈ એ તેને બદલે ૩૬ ટકા તેલ મળવા લાગ્યુ. (જો કે એવી પણ વાયકા છે કે હવે તેલના ઉતાર માત્ર ૨૯ ટકા જ થાય છે.)
ખરીફ્ અનાજના ભાગે વનસ્પતિ ઉદ્યોગને સહાય કરવા ખાતર કાયદાથી નહિ પણ ચાક્કસ નીતિ વડે લેાકી જાણે નહિ તેવી રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org