________________
૪૮
કરાડ ગાય-વાછડાં અને બળની કતલ કરી નાખીને અંગ્રેજે એ કતલ વધારતાં જ ગયાં. નેહરુએ એ કતલ અનેક ગણી વધારી મણી. નીચેના થડા આંકડા જ એ ભયંકર કલેઆમને ખ્યાલ આપશે.
૧૯૫૧-૫૨ થી ૧૯૫૫–૧૬ ના વરસોમાં નેહરુ સરકારે વરસે સરેરાશ ૨૩ લાખથી વધુ વાછડાં પાંચ જ વરસમાં મારી નાખ્યા અને વરસે ૫૦ લાખની સરેરાશથી ગાયે કાપી નાંખી અને ત્યાર પછી ગાયે અને ઘેટા બકરાં કાપવાની પંચવર્ષીય યોજનાઓ તૈયાર કરી
સાથે સાથે જ પશુઓના રાકની ઝડપી નિકાસ કરીને ગાયોની દૂધ દેવાની અને બળની શ્રેમ કરવાની શક્તિ ભાંગી નાખી. પછી અંગ્રેસે અહિ ચાવીરૂપ સ્થાએ મૂકી ગયેલા નિષ્ણાતે આપણી ગાયેની નિરર્થકતાની પરદેશમાં બદઈ કરવા લાગ્યા, અને પરદેશી. ગાના કપિત અને અર્ધસત્ય વખાણેથી ભારતના છાપાંઓની કલમે ઊભરાવા લાગી. જેથી કોને પરદેશી ગાયની સરખામણીમાં આપણી ગાયે નકામી ભારરૂપ લાગે અને તેમની કતલ તરફને તેમને વિરોધ નબળ બને. વનસ્પતિ ઉદ્યોગને કા માલ પૂરો પાડવા ગતિમાન થયેલા ભેદી ચા
- આમ આ ઉદ્યોગને સહાય આપવા ભારતની પ્રજાની ઈચ્છા અને તેમના હિતેને કચડી નાખીને નેહરુએ વનસ્પતિ માટે મેદાન તો મોકળું કરી આપ્યું. પણ તેના માટે કાચો માલ શીંગદાણા જોઈએ તેનું શું? જેમ જેમ વનસ્પતિની ખપત વધે તેમ તેની શીંગદાણાની જરૂરિયાત પણ વધે ભારતના ખેડૂતે હંમેશાં અનાજના વાવેતરને પ્રથમ પસંદગી આપતા. ઉપરાંત તેઓ એ પણ જાણતા કે શીંગદાણાની ખેતી જમીનને બગાડે છે. જમીનને રસકસ ખૂબ ખેંચી લઈને જમીનને રેતી જેવી બનાવી દે છે. એટલે તેઓ જે જમીનમાં શીંગદાણા વાવે તે જમીનમાં ત્રણ વરસ સુધી કઈ વાવ્યા વિના જમીનને આરામ આપે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org