________________
૪o
મને લાગે છે કે જો ટનખાબુ વિભાજનની શક્યતાથી હતાશ ગ્ન થયા હોત અને વિભાજન સ્વીકારીને પણ એ. આઇ. સૌ. સી. ના ડેરાવના અમલ કરવા લડી લીધુ હાત તે એ વિભાજને દેશની લેશાહીને, શિસ્તને મજબૂત બનાવ્યું હત. સિદ્ધાંતની ખાતર વિભાજન સ્વીકારીને કોંગ્રેસ વધુ બળવાન ખની હાત તે, કૉંગ્રેસ સત્તર વરસ પછી સ્વાર્થ અને સત્તા માટે ખુરસી યુદ્ધ લડીને વિભાજન આણ્યુ અને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવહીન દેખાડયું' તે દુઃખદ પ્રસ’ગમાંથી દેશ મચી ગયેા હોત.
સરમુખત્યાર તેહરુ
નેહરુ સામે પરાજિત થયા પછી પણ પડિત ઠાકુરદાસ બાગ વની આગેવાની નીચે વનસ્પતિ સામેના વિશેષ ચાલુ રહ્યો. કરાડ પ્રજાજનાની સહીઓ લઈને તે બંધ કરવાનું આવેદન સરકારને આપીને -ફીર્થી લેાકસભામાં તે બંધ કરવાની માગણી કરી. નેહરુએ આ માગણી ખેંચી લેવામાં ન આવે તે રાજીનામું આપવાની ધમકી આપી. ફીર્થી લાકસભામાં નેહરુના વિજય થયા. એક મહાન પ્રજાની ઇચ્છા અને માગણીને સરમુખત્યારશાહી ઢબે ઠુકરાવી દેવામાં આવી. એ રંગ કયારે શાધારી ?
હવે લેાકેાએ નવી માગણી કરી કે તે વનસ્પતિ બંધ ન કરતા હા તે તેમાં રંગ ભેળવવાની ઉદ્યોગને ફરજ પાડા. જેથી તે શુદ્ધ ઘી સાથે ભેળસેળ થતું અટકે. નેહરુએ જવાબ આપ્યો કે, રંગ માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે છે. માટે તે તેમાં ભેળવી શકાય નહિ.' જો કે પિપરમીટ, ચેાકલેટ, મીઠાં પીણાં, બજારૂ મીઠાઈઓ એ તમામમાં એ રંગ વપરાય છે. પણ સભ્યાના ઉગ્ર માનસને શાંત પાડવા જણાવ્યુ` કે, “મેં સ્વાસ્થ્યને નુકસાન ન થાય તેવા રંગ શેાધી કાઢવા વૈજ્ઞાનિકાને જણાવ્યુ છે.' પચીસ વરસથી ભારતમાં વૈજ્ઞાનિક હજી આવા રીંગ Àધી શક્યા નથી. એ પણ એક વિશ્વની અજાયખી છે. બંગાળના પ્રસિદ્ધ ૉકટર સતિશય દ્રદાસ ગુપ્તાએ લખ્યું છે કે, બીઝે રંગ ન મળતા હોય તે તેમાં હળદર ભેળવા જે ખાવાથી સ્વાસ્થ્યને નુક્સાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org