________________
૪૫ ઉોગે નેહરુ સમક્ષ પ્રસ્તાવ મૂક્યું કે હિમાચલ પ્રદેશમાંથી વનસ્પતિ સામે પ્રતિબંધ ઉઠાવી લેવા રાજ્યને જણાવે. નેહરુએ હિમાચલ પ્રદેશની સરકારને આ પ્રતિબંધ ઉઠાવી લેવા જણાવ્યું. મુખ્ય પ્રધાને ના પાડી અને કહ્યું કે એથી રાજ્યના અર્થતંત્રને ગંભીર ફટકે પશે. શુદ્ધ ઘીમાં પિતાની બચત રેકનારી ગ્રામ્ય પ્રજાને માથે ગંભીર આર્થિક સંકટ આવી પડશે.
પિતાને લેકશાહીના પરમ ઉપાસક ગણાવતા નેહરુએ લેકશાહીના તમામ નિયમને અભરાઈ ઉપર ચડાવી આક્ષેપ અને કાવાદાવા દ્વારા હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનને હાંકી કાઢીને પેલે પ્રતિબંધ ઉઠાવી લેવડા . એ ઠરાવને પણ નેહરુ જોળીને પી ગયા.
ઈ. સ. ૧૯૫૨ માં અમદાવાદમાં એ. આઈ. સી. સી. ની (એલઈન્ડિયા કોગ્રેસ કમિટીની) મીટીંગ મળી. પુરૂષોત્તમદાસ ટંડન કેસના પ્રમુખ હતા. એ. આઈ. સી. સી. એ બે વિરૂદ્ધ તમામ મત વડે ઠરાવ પસાર કર્યો કે ભારતમાંથી વનસ્પતિનું ઉત્પાદન, વેચાણ, આયાત, અને નિકાસ સંપૂર્ણપણે તાત્કાલિક બંધ કરવા. આ ઠરાવને વિરોધ કરનારી બે વ્યક્તિઓ હતી. (૧) જવાહરલાલ નેહરુ (૨) મૌલાના અબુલ કલામ આઝાદ ઠરાવ પસાર થયે, પણ નહએ તેને અમલ કરવાની ના પાડી. પ્રમુખ શ્રી ટંડન બાબુએ પ્રમુખની હેસિયતથી એ. આઈ. સી. સી. ના ઠરાવની યાદ આપી, નેહરુને તેને અમલ કરવાની યાદ આપી. નેહરુને પુણયપ્રકોપ ફરીથી સળગી ઊઠ. ઠશવનો અમલ કરવાને બદલે ટંડન બાબુ ઉપર જ ભળતા આક્ષેપ મૂકીને લડવાનું રણશીંગુ ફુકર્યું. જે કે આ લડાઈમાં ટંડન બાબુને પણે ન્યાય અને બહુમતી અને હતા. પણ નેહરુની પ્રતિભાથી કદાચ ગેસનું વિભાજન થઈ જશે. એવી ભીતિથી તેમણે પ્રમુખ પદેથી જીનામું આપ્યું. આજે ૩૦ વરસ સુધી એ. આઈ. સી. સી. ના. સવને અમલ કરવાની તે શું તેની યાદ અપાવવાની પણ કઈ બહા. છે કોંગ્રેસીએ હિંમત કરી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org