________________
૪૩
લાગ્યા. લશ્કરની માગ એટલી મટી હતી કે વનસ્પતિને ભાવ પાંચ આ કલે ઉપરથી વધીને એક રૂપિયે અને શુદ્ધ ઘીને ભાવ દેહ, રૂપિયે કીલે ઉપરથી વધીને છ રૂપિયા થઈ ગયે. હવે જેમ જેમ ઘને પુરવઠો ઘટતે ગયે અને ભાવ વધતા ગયા તેમ તેમ વનસ્પતિને વપરાશ વધતે ગયે. હારેલી પ્રજા પરદેશી શાસન લાચારીથી સ્વીકારે. તેમ લાચાર પ્રજાના ઘર ઘરમાં વનસ્પતિ ઘુસી ગયું.
યુદ્ધને અંતે અંગ્રેજો અહિથી ગયા, પણ જતાં જતાં પરદેશી, સંસ્કૃતિ, પરદેશી વિચારધારા અને હિંસક, શોષક, અર્થતંત્રના તેમણે તૈયાર કરેલા નિષ્ણાતે રૂપી બેડી સરકારી તંત્રના ગળામાં, અને વનસ્પતિ રૂપી બેડી પ્રજાના પગમાં જડબેસલાક પહેરાવતા ગયા. કરી વિરોધ વંટોળ
સ્વાધીન ભારતમાં ફરીથી વનસ્પતિ સામે વિરોધને વટેળ જાયે.. પરંતુ અંગ્રેજોએ બેસાડેલા સચિવે પાસે પ્રધાને લાચાર હતા. ડે. રાજેન્દ્રપ્રસાદ જે એક સમયે વનસ્પતિને વિરોધ કરવામાં મોખરે હતા. તેમણે જોકસભાને કહ્યું કે, “વનપતિ બંધ કરવું પ્રજાના હિતમાં નથી અને નવા નવા કારખાનાઓ બાંધવાની રજા આપી. સચિવે સરકારને સમજાવતા કે શુદ્ધ ઘી બહું એવું છે. વનસ્પતિ બંધ કરશું તે તે વધારે શું થશે, ગરીબ કે તે ખરીદી નહિ શકે અને. લેકમાં અસંતોષ ફેલાશે. રાજેન્દ્રપ્રસાદજી વનસ્પતિના નવા કારખાના બાંધવાને બદલે શુદ્ધ ઘીના કારખાના સમી ગાયનું રક્ષણ અને સંવર્ધન કરીને તેને પૂરવઠો વધારી શકયા હેત, ભાવ નીચે લાવી શક્યા હોત. પરતું તેમના સચિવે અને ગાયના જાની દુશ્મન અને ઉદ્યોગના આશક નેહરુના વિરોધ આગળ કદાચ તેમનું ચાલ્યું નહિ હોય. રાષ્ટ્રની અસિમતા પ્રગટ કરવાની એક ભવ્ય તક રાજેન્દ્રબાબુ ચૂકી ગયા. કેન્દ્ર સરકારની લેબોરેટરીમાં ઉંદર ઉપર એક પ્રયોગ કરવામાં આવ્યું. અમુક ઉંદર માત્ર શુદ્ધ ઘીના બરાક ઉપર ઊછેર્યા અને બીજા અમુક ઉંદરને વનસ્પતિના ખોરાક ઉપર ઉછેરવામાં આવ્યા. શુદ્ધ ઘીના ખેરાક" ઉપર ઉછરેલાં ઉંદરે પેઢી દર પેઢી તંદુરસ્ત હતા પણ વનસ્પતિના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org