________________
ભરતી થવા લાગી. ભારતનું લશ્કર દેઢ લાખનું હતું તે વધારીને ૧૦ લાખનું કરવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડના લશ્કરની છાવણીઓ હિંદુસ્તાનમાં નાખવામાં આવી, મિડલ ઈસ્ટમાં જે લાખે. અમેરિકન અને કેનેડિયન સૈનિકે આવ્યા તેમના માટે પુરવઠો પૂરે. પાડવાની જવાબદારી ભારત ઉપર ઠેકી બેસાડવામાં આવી.
ભારતે આ સમયે અહિંસક બળ પિકાર્યો. કિવટ ઈન્ડિયાભારત છેડેની અને ઈન્કલાબ ઝીંદાબાદની ગર્જનાથી ભારતનું આકાશ. છવાઈ ગયું. ગાંધીજી અને તમામ મુખ્ય આગેવાનેને પકડી લેવામાં આવ્યા. સ્વાતંત્ર્યવીરોથી જેલે ભરાઈ ગઈ. લાઠીમાર ગોળીબાર અને બમ્બ ધડાકા જાણે કે જીવનને એક સહજ ભાગ હોય તેમ લાગવા. માંડયું. આમ જ્યારે ભારતના દૂધમલીયા જીવ સટોસટના સંગ્રામમાં મંડાયા ત્યારે ભારતના ઉદ્યોગપતિઓએ લડાઇમાંથી લમી મેળવવાની તક ઝક્ષી લીધી. તેઓ સરકાર પક્ષે ઝુકી ગયા. યુદ્ધમાં સરકારને કાંઈ જ મદદ ન કરવાના રાષ્ટ્રના આદેશને અવગણી સરકારને યુદ્ધ સામગ્રીની તમામ સહાય તેઓએ આપવા માંડી.
લાખોનાં લશ્કર માટે ઘીની માંગ નીકળી તેની સાથે ગોરા. સૈનિકે બીફ' ગાયના માંસની પણ જોરદાર માંગ નીકળી. સ્વાધીનતા. પછી ડે. રાજેન્દ્રપ્રસાદે આંસુ ભરપૂર આંખે કહ્યું હતું કે તે સમયે. ગેરા લકરે માટે રોજના ૩૬૦૦૦ વાછરડાં કપાતાં હતાં. એટીઉંમરની ગા મારતા તે તે જુદી. દૂધ ઘીની ઉગ્ર અછત ઊભી થઈ. એ અછત એટલી ઉગ્ર હતી કે પરદેશી દૂધના પાઉડરના ૪૦૦ગ્રામના ડબ્બાના ૧૦ રૂપિયા આપવા છતાં એકાદ ડખે પણ દુષ્માણ. બની ગયે.
લશ્કરને શુદ્ધ ઘીને પૂરવઠો પૂરો પાડવા વેપારીઓ તેમાં છૂટથી. વનસ્પતિ મેળવવા લાગ્યા અને કરોડો રૂપિયાની કમાણી કરવા લાગ્યા. સાથે શુદ્ધ વનસ્પતિના પણ લાખ ડબા લશ્કરે માટે જતા હવે. વનસ્પતિને ખુહલું મેદાન મળી ગયું. નવા નવા કારખાનાઓ શરૂ થવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org