________________
૪૧
જી પરદેશીઓથી દબાયેલાં શાસનમાં રાષ્ટ્રવાદીએાની અને રાષ્ટ્રહિતની માગણીઓ કદી સ્વીકારાતી નથી.
વનસ્પતિના શુદ્ધ ઘીમાં પ્રવેશ
શુદ્ધ, સ્વાદિષ્ટ અને પવિત્ર ગણાતું ઘી ખાવાને ટેવાયેલા ભારતવાસીઓએ વનસ્પતિ ઘીને સ્વીકાર્યું નહિ તેથી મુંબઈના રસ્તાઓ ઉપર કડીમાં વનસ્પતિમાં પ્રી તળીને લેાકેાને મફત ખવડાવવામાં આવી. ઘેરેઘેર ફરીને તેના એજન્ટોએ ૨૦૦ ૨૦૦ ગ્રામના પેક ડબ્બા મફત ‘સેમ્પલ' તરીકે આપ્યાં. છતાં પ્રજાને તે આકર્ષી શક્યું નહિ. પરંતુ ઉપરા ઉપરી દુકાળા પડવાથી અને પશુઓની ચાલુ રહેલી તલી શુદ્ધ ઘીના ઉત્પાદન ઉપર બહુ માઠી અસર થઈ. માલની ખેંચ તેમજ વધતી માગી પૂરવઠા ખેરવાતા શુદ્ધ ઘીની માંગને `પહોંચી વળવા વેપારીએ તેમાં વનસ્પતિ ઘીની ભેળસેળ કરવા લાગ્યા.
આ ભેળસેળ સામે લેાકાના રાષ વધતા હતા, અને શુદ્ધ ઘીના વેપારમાં ભેળસેળ ન થાય માટે કીથી કારખાનુ ખંધ કરવા પ્રશ્નએ માગણી કરી. પરંતુ સરકારે કારખાનું બંધ કરવાને બદલે ભેળસેળના કાયદ્વે કર્યાં. એથી ભેળસેળ ન અટકી પરંતુ ભ્રષ્ટ્રાચાર અને ભેળસેળ બન્ને વધ્યા. આમ આ ઉદ્યોગ માટે એક ખજાર ખુલ્લુ થઇ ગયું.
તે સમયે શુદ્ધ ઘીના ભાવ દ્ગાઢ રૂપિયે કીલે। હતા. અને વનસ્પતિ પાંચ આને કીલે। વેચાતું. આવા માટ ભાવ ફેરને કારણે મળ માટા નફા અને શુદ્ધ માલની ખેંચની સ્થિતિમાં ઘરાકો સાચવવા વેપારીઓ પાતાની લાલચ રોકી ન શકે એ ઢેખીતુ છે. એટલે જેમ જેમ શુદ્ધ ઘીના માલના પૂરવઠો ઘટતા ગયા તેમ તેમ તે ખાધ થંનસ્પતિ વડે પૂરવા લાગ્યા. તેમ કરવામાં તેમને નફાના ગાળા પણ
માટે મળવા લાગ્યું. આમ સરકારી સહાય વડે વનસ્પતિની ઘીની ઘુસણખારી ઢાકાના ઉગ્ર વિરોધ છતાં ધીમે ધીમે વધતી જતી હતી. બીજા વિશ્વયુધ્ધે ભારતમાં વનસ્પતિ ઉદ્યોગના પગઢડા મજબૂત કર્યાં. તેવામાં ૧૯૩૯માં ખીજ વિશ્વ વિગ્રહ સળગી ઉઠયેા. સૈનિકાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org