________________
૩૪
કેળવણીની આ ચાજના અંગ્રેજો ભારતમાં પ્રવેશ્યા ત્યારે જે પ્રકારની કેળવણી પ્રથા હતી અને ગાંધીજીએ જેની જીવનભર હિમાયત કરી હતી એ જ પ્રકારની છે.
રાષ્ટ્રમાં ધાર્મિક અને સાંસ્કૃતિક જ્ઞાનના લાવા કરવા માટે આપણી જૂની પ્રણાલિકા મુજબ બાણભટ્ટો, કીનારો, કથાકારા વિગેરેને પ્રાત્સાહન આપીને ભજનકીન અને ક્થાઓ દ્વારા લેાકાના જ્ઞાન ચારિત્ર્યના વિકાસ કરવાની યોજના અમલમાં મૂકવી જોઇએ.
*
લેાકેાને લખતાં વાંચતાં શીખવ્યા પછી જે ધ ગ્રથામાંથી જાણી લઈને શિષ્ટ સાહિત્ય વાંચવા નહિ આપીએ તા મગજના અવકાશમાં અશ્લીલ સાહિત્યના ધોધ ઘૂસી જશે, અને પ્રજાને શિક્ષિત બનાવવાનાં બધાં પ્રયત્ના ધૂળમાં મળી જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org