________________
૩.
વિદ્યાર્થિનીએ માટે જુદી શાળાઓ હાવી જેઈએ. આપણે આવી વાત કરીએ ત્યારે આપણુને પછાત માનસના જૂનવાણી વિચારના વિગેરે કહીને ક્દાચ વગેાવવામાં આવે, પણ જાહેરમાં સહશિક્ષણની જોરદાર હિમાયત કરતા લેાકા પેાતાના બાળકાને અંગ્રેજી માધ્યમની ખ્રિસ્તી નિશાળમાં મોકલવામાં ગૌરવ અનુભવતા હોય છે. એ નિશાળામાં સહશિક્ષણ હાતુ નથી.
કન્યાશાળાઓમાં વિદ્યાર્થિનીઓને કાંતવાનુ, ગૂંથવાનુ, ભરત ભરવાનું', પશુપાલન, શીલ અને સદાચાર, ચેખાઈ, સ્વચ્છતા, ઘરકામ, માંદાઓની માવજત લેખન વાંચન, ઇતિહાસ, ભૂંગાળ, હિસાખ કરતાં અને કુટુંબમાં નમ્રતાર્થી વિવેકી, સલાહસ'પી કેમ રહેવુ ? સ'ગીત. વિગેરે વિવિધ વિષયાનુ જ્ઞાન તેમના રસ મુજબ જુદા જુદા ધારણામાં આપવુ જોઇએ.
ખેતી પશુપાલન અને ગ્રામઉધોગાનુ જ્ઞાન વ્યવહારુ હાવુ જોઈએ.. આવુ. જ્ઞાન આપવા માટે માટી ડિગ્રીવાળા શિક્ષકાન† જરૂર નથી. ગામડાંએનાં વડીલે જ આ જવામદારી ઉપાડી શકે. ઉપલાં ધેારણેામાં જયાં ઉચ્ચ કેળવણી પામેલા શિક્ષકેાની જરૂર હાય ત્યાં તેમને ચેાગ્ય આર્થિક લાભાની ખાતરી આપવી જોઈએ.
ગામડાંઓમાં લેાકાની અને પશુઓની વૈદકીય સારવાર માટે સ્થાનિક વૈધે અને સ્થાનિક વનસ્પતિઓને ઉપયાગ કરવા જોઈએ. એ વૈદ્યકીય પર પરા ચાલુ રહે તે માટે ગામડાંઓના વિદ્યાર્થી ઓને જ વનસ્પતિઓનુ' અને વૈદ્યકીય જ્ઞાન આપવાના મદમસ્ત થવા જોઈએ. આ વિષયમાં ચીને ઉપર જણાવેલી રીતે જ અજમ પ્રગતિ કરી છે. પ્રાઢીનનાં નામે બાળકોને માંસાહારી બનાવવાનાં છે
સહુથી મુશ્કેલ પ્રશ્ન ખાળકાના શારીરિક અને માનસિક વિકાસ સાધવાના છે. વર્તમાન પત્રોમાં એમ પ્રસિદ્ધ થયુ હતુ. કે સરકાર વાર્ષિક ૪૦૦ કરોડ રૂપિયાને ખરચે બાળક અને મોટા માણસો માટે પણ પ્રેટીનવાળા ખોરાક તૈયાર કરવાન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org