________________
૧
અને નીતિના સિદ્ધાંત અને તેની આવશ્યકતા, સ્વચ્છતાના નિયમ, તેઓ જે પ્રદેશમાં રહેતાં હોય તે પ્રદેશના ઇતિહાસ અને ભૂગળ (આજે તા વિદ્યાર્થીને તેના ગામના કે જિલ્લાના ઇતિહાસ ભણાવવાને -બદલે યુરોપના કે રશિયાના ઇતિહાસ ભૂંગાળી પરિચિત કરવામાં આવે છે.) સામાન્ય વ્યાકરણ સ્થાનિક વેપાર ધંધા અને ગામડાંઓમાં ચાલતાં લુહાર, સુતાર, કુંભાર, દરજી વિગેરેના ધંધા, સ્થાનિક વનસ્પતિઓ, સામાન્ય દરઢના ઘરગથ્થુ ઉપચારો વિગેરેનું સામાન્ય જ્ઞાન તેમને આપવુ જોઈએ. દરેકને તકલી અને રેટિયા ઉપર કાંતવાનુ પણ શીખવવુ જોઈએ.
ઐતિહાસ ફરીથી લખા
જે વિદ્યાર્થી આ અતિશય તેજસ્વી જણાય અને યુનિવર્સિટી કાસ કરવા ઈચ્છતા હાય, તેા તેમને હિંદી અને અંગ્રેજી ફ્રજિયાત શીખવવુ જોઈએ. ખોટા ઇતિહાસનાં તમામ પુસ્તકોના નાશ કરીને નવેસરથી ઇતિહાસ લખવા જોઈએ કારણ કે આ ખાટા ઇતિહાસે જ હિંદુ મુસ્લિમ રમખાણે કરાવીને દેશના ભાગલા પાડયા છે. હવે સવણ અને હરિજના વચ્ચે આાદિવાસીઓ અને શહેરીઓ વચ્ચે એમ પ્રજાનાં વિવિધ વર્ગો વચ્ચે હુલ્લા જગાવીને દેશને નવા વિભાજને પ્રત્યે
ધકેલવામાં આવી રહ્યો છે.
આ રહ્યી કેળવણીના સાચા માર્ગ
નીચલા ધેારણામાં કેળવણીના ખર્ચ એ કરવા કાગળ રૂપી રાષ્ટ્રીય સ ́પત્તિના દૃશ્યય અટકાવવા અને વિદ્યાર્થીએ ઉપરને શારીરિક, માનસિક અને આર્થિક ખાો આછેા કરવા એ કે ત્રણ જ પુસ્તકામાં તેમને શીખવાય તે રીતે તમામ વિષયેાના સમાવેશ કરી લેવા જોઈએ, અને બિનજરૂરી વપરાતી નેટબુકો અને પેન્સિલને વપરાશ બંધ કરી પાટી પેનના વપરાશ વધારવા જોઇએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org