________________
સંશોધન કરીને તે ફરીથી લખવા માટે જુદા જુદા સમયના ઈતિહાસનું સંશોધન કરી નવેસરથી લખવાનું કાર્ય કરવા વિદ્વાનોની એક સમિતિ, પણ ત્યારના કેળવણી પ્રધાન શ્રી અબુલ કલમ આઝાદે નીમી હતી. પણ સમિતિને ધખેળ કરવા માટેનાં સાધને કે કોઈ જાતની સહાય આપવામાં આવી નહીં, અને સમિતિ કામની શરૂઆત જ કરી શકી. નહિ જે સાચે ઈતિહાસ તૈયાર કરીને એ વિદ્યાર્થીઓને શીખવવામાં આ હેત તે આજના કમી પ્રાદેશિક કે ભાષાકીય ઝઘડાઓનું અસ્તિત્વ રહ્યું જ ન હોત. કિન્તુ એમ પણ હોય કે આજની સરકાર પણ અંગ્રેજોની પેઠે ડરતી હોય કે જે સાચે ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિની આપણી પ્રાચીન કેળવણ નવી પેઢી લેશે તે આપણને સત્તા સ્થાનેથી ફેંકી દેશે.
* આપણે પચવર્ષીય યોજનાઓમાં માત્ર અમને રૂપિયા ફાળવીને અને તે ખરચી નાંખીને સંતોષ માનીએ છીએ, પણ તેનાં પરિણામે, શું આવે છે તેને અભ્યાસ કરવાની પરવા કરતા નથી. ' ગામડામાં વસતાં ૮૦ ટકા બાળકો કે જેમના માટે પૂરતી નિશાળે નથી, એગ્ય શિક્ષક નથી. તેમને શું શીખવવું તે નકકી કરવાની જરૂર છે. પણ સરકાર તે વિષે ચગ્ય નિર્ણય લેવામાં કરુણ બતે નિષ્ફળ ગઈ છે. આ કરોડ બાળકે કાંઈ વકીલ, ડોકટરે એન્જિનિયરે, વૈજ્ઞાનિક કે વોટા નાણાશાસ્ત્રીઓ થઈ શકવાના નથી. કદાચ આ તમામ બાળકો ઉપર લખેલી ડિગ્રી મેળવવામાં સફળ થાય છે. પણ તેમને કાંઈ લાભ થવાને નથી. દેશને પણ કઈ લાભ થવાને નથી. ઊલટું એથી ખેતીક્ષેત્રે, પશુપાલન ક્ષેત્રે અને ગ્રામઉદ્યોગક્ષેત્રે મોટી અંધાધુંધી ફેલાઈ જાય છે મામ બાળકોને ડિગ્રી પાછળ ન દોડાવે
ગામડાંઓના બાળકોને મોટે ભાગે ખેડૂતોનાં, પશુપાલકોના અને ગામડાંઓનાં કારીગરોનાં બાળકો છે. તેમને તેમનાં બાપદાદાઓને બંધ કરવાનો છે. જે એ બંધ છેડીને તેઓ ડિગ્રીઓ પાછળ કેડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org