________________
૨૭
બંધ કરો આ કેળવણીનું કૌભાંડ
કેળવણીનું આ આખું કૌભાંડ બંધ કરી યોગ્ય ફેરફાર કરવામાં ન આવે તે આખરે ભયંકર અંધાધુંધીમાં દેશ ધકેલાઈ જશે. ૧૮૫૩. માં અને અશિક્ષિત ભારતવાસીઓને જે ભય લાગ્યું હતું તે જ ભય હવે અર્ધશિક્ષિત ભારતવાસીઓ દેશની સલામતિ માટે પેદા કરી રહ્યાં છે.
આપણે ઉપર જોઈ ગયા કે ચોથી પંચવર્ષીય એજનામાં કેળવણું માટે ૭ અબજ રૂપિયા ફાળવવામાં આવ્યા પણ ઉદ્યોગમાં ૧૯૭૧-૭૨ સુધીમાં કારખાનાઓ ઊભા કરવા પાછળ જાહેર ક્ષેત્રમાં રૂપિયા પેપર કરેડ રિકવામાં આવ્યા, જ્યારે ખાનગી ક્ષેત્ર ૯૮૬૪ કરોડ રૂપિયાના રોકાણ વડે ૧૩૦૮૪ ફેકટરીઓ નાખવામાં આવી હતી, જેમાં માત્ર ૪૧ લાખ માણસેને મળે છે. | દેશમાં ગામડાંએ પ૭૫૭૨ છે. તેમાં ૩૧૮૬૧૧ ગામડામાં
૫૦૦ માણસો કરતા ઓછી વસ્તી છે. ૧૩૨૮૭૩ ગામડાંઓમાં ૧૦૦૦ માણસો કરતા ઓછી વસતી છે. ૧૦ હજારથી વધુ વસતિવાળ શકે તે માત્ર ૧૮૦૦ છે. ઉદ્યોગે બેકારી ઘટાડવામાં સહાયભૂત નથી બન્યા
આપણે દેશ સ્વાધીન થયે ત્યારે ૪૦ લાખ બેકાર હતા ત્યારબાદ લેકોને રોજગારી આપવાના બહાને ૧૪૯૧૬ કરોડ રૂપિયાને ખરચે કારખાના નાખ્યાં હતાં. બેકારોની સંખ્યા ૪૦ લાખમાંથી વધીને ૪ કરોડની થઈ ગઈ. આ ફેકટરીઓની માનવ જરૂરિયાત પવવા સમગ્ર પ્રજા ઉપર કેળવણીને રાક્ષસી અને બિનકાર્યક્ષમ બોજો નાખી દેવામાં આવ્યું છે. દેશના આશાસ્પદ લાખો યુવાને હતાશ બનાવીને બેકારી, બીમારી, ગુનાખોરી અને મેંઘવારીથી પીડાતા સમાજમાં ફેંકી દેવામાં આવે છે.
વધતી જતી બેકારીના આ પ્રવાહનું કારણ વસ્તી વધારો કહીને આત્મવંચના કરી શકવાનું સરકાર માટે અશકય છે, કારણ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org