________________
૨૬
તન, મન અને ધનની ખુવારી :
ચેાથી પંચવર્ષીય ચૈાજનામાં કેળવણી પાછળ ૭ અબજ ૮૩ કરોડ ૩૧ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યાં હતાં. તેથી નીચે મુજબ વિદ્યાર્થી ઓ એ ચેાજનાના ગાળા દરમિયાન શાળામાં હશે, એવી ધારણા રાખવામાં આવી હતી.
વગ એક થી પાંચ ૬૮૯ લાખ.
છ થી આઠ ૧૭૬ લાખ.
99
,, નવ થી અગિયાર ૯૮ લાખ.
યુનિવર્સિ ટી કાસ` ૨૭ લાખ.
કુલ સંખ્યા ૯૯૦ લાખ.
""
(India 1974; pages 49/50)
પહેલા વગ માં દાખલ થયેલા ૬૮૯ લાખ વિદ્યાર્થી એમાંથી માત્ર ૨૭ લાખ વિદ્યાર્થી એ કાલેોમાં પહોંચી શકે છે. તેએ ભાગ્યે જ નાકરી સિવાય ખીજું કાંઈ કરી શકે છે. સરકાર તેમ જ માટી. ઔદ્યોગિક પેઢીએ બન્ને સાથે મળીને પણ આ લાખા ડિગ્રીધારીઓને નાકરી આપી શકતી નથી. તેા પછી જે થાડાંઘણાંને નાકરી આપી. શકાય છે, તે થાડાઘણાં વિદ્યાર્થીઓ મેળવવાર્થી ઉદ્યોગાની જરૂરિયાત પોષવા માટે લાખો યુવાનાની કાલેજ અને નિશાળામાં આકર્ષી ને તેમનાં . મન અને તન અને તેમના માબાપનાં ધનની ખુવારી કરવામાં આવે છે. ખરેખર આ કેળવણી નથી પણુ રાષ્ટ્રની શ્રેષ્ઠ બુદ્ધિસંપત્તિનુ ઉદ્યોગો દ્વારા થતુ અપહરણ જ છે.
પાંચમા ધેારણે પહોંચ્યા પછી તે ૫૧૩ લાખ ખાળકોને અભ્યાસ. ઇંડીને મજુરી માટે ફાંફાં મારવા પડે છે. એ ન મળે તે માટા. ભાગ બેકાર બનીને પુરક મજૂરી શોષી પેટ ભરવા ફાંફાં મારે છે.. અમુક વર્ગ સમાજ વિાષી પ્રવૃત્તિઓમાં ગેાઠવાઈ જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org