________________
૨૫
રીતે નબળા પડતાં જાય છે. જુદા જુદા વિષયેના પુસ્તકોના અને નોટબુકાના વપરાશ એવી તે નિર્દયતાથી ફરજિયાત વધારી મૂકવામાં આવ્યું છે કે આપણને સહેજે શંકા થાય કે આ ખિનજરૂરી કાગળે ના ભગાડ, કાગળ ઉદ્યોગના જ લાભ માટે અથવા તેના દખાણુથી તે વધારી મૂકાતા નહિ કાય ?
-
પણ આ નિયતાથી બાળક શારીરિક અને માનસિક અને રીતે ગુંગળાય છે. અને ખાળકોનાં વડિલે કેળવણીના આ ખર્ચ નીચે કચડાતાં જાય છે.
અંધારણમાં પ્રાથમિક ધારણના અભ્યાસ મફત અને ફ્રજિયાત આપવાનુ ઠરાવાયુ છે પણ પુસ્તકાના અને નોટબુકાના ખરચ મફત કેળવણી આપવાના હાર્દને જ મારી નાખે છે. કેળવણી ફરજિયાત મનાવ્યા પહેલાં નિશાળે માટે પૂરતાં ચગ્ય મકાનાની અને વિદ્યાથી એ માટે પુરતાં ચેગ્ય શિક્ષકાની તે સગવડ કરવામાં આવી નથી, એટલે એવી સેંકડો નિશાળેા છે જ્યાં વિદ્યાર્થી ઓ છે ત્યાં શિક્ષક નથી, તેમ જ વિદ્યાર્થી એ છે પણ તેમને બેસવાની વ્યવસ્થા નથી. ખાટલે માટી ખાડ
પાયાની કેળવણીમાં શિક્ષકા વિદ્વાન, અનુભવી અને ચારિત્ર્યશીલ હાવાં જોઈએ તેને બદલે અનુસૂચિત જાતિ હાવુ એ ચાગ્યતાના માપદંડ બની જવાથી કેળવણીનુ ધ્યેય ચારિત્ર્ય ઘડતર સિદ્ધ થઈ શકતું નથી અને ચારિત્ર્ય ઘડાયા વિના ઉપર ચડેલા વિદ્યાર્થી એમાં અશિસ્ત, તાજ્જાના અને અસતષ વધતા જાય છે. કેળવણીના ખરચ રાજ્ય ઉપર, મ્યુનિસિપાલિટી આ ઉપર અને વિદ્યાર્થીઓના વાલીઓ ઉપર પણ અમર્યાદિત રીતે વધતા જાય છે. શિક્ષણ કરનાં નામે જે કર ઉઘરાવાય છે. તેને જજિયાવેરા સાથે જ સરખાવી શકાય. કેળવણીનું “માળખું જે ઔદ્યોગિક પેઢીઓના હિત માટે બનાવાયુ છે તેથી અને બીજા ઉપર લખેલાં ઘણાં કારણેાથી કેળવણીનુ' ધારણ પડતું જાય છે.
જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org