________________
૨૭૬ વિટામિન એ ૧૭,૭૩,૧૦૦ ઈન્ટરનેશનલ યુનિટસ ૯૮૨૯૦
(
૧૫૨૦ ૩૫,૩૫૦ કેરેટીન નગણ્ય ૮૨૩૫૦૦ ' નગરય નગણ્ય કેલરી ૭,૧૧,૭૫૦ ૧,૩૨,૧૨ ૧,૩૭,૨૯૫ ૩,૩૦,૦૦૦
અભ્યાસનાં આ પરિણામે જોયા પછી અમેરિકાએ દૂધ માટે. ગાર્યો પાળવાને નિર્ણય કર્યો. ' પરંતુ ગોમાંસની તેમની લાલસા અદમ્ય છે, એટલે એવું નક્કી કર્યું કે ભારતને હૂંડિયામણની લાલચ આપીને અને બીજા દબાણ દ્વારા ગેમાંસ નિકાસ કરવાના રસ્તે ચડાવવું અને ત્યાં વધથી દૂધઘીના ક્ષેત્રે જે અવકાશ પેદા થાય તેમાં પિતાની ડેરીઓના દૂધને. પાઉડર અને બટર ઓઈલ ઘુસાડી દેવાં.
આમ અમેરિકાએ એક કાંકરે બે પક્ષી માય છે–એક પિતાની ગાયે બચાવી પશુધન વધારી વધુ કમાણી કરવી. અને ભારતમાં ધન, દુષ્કાળ સઈ તેનું વિશ્વનું સહુથી મોટું બજાર હાથ કરવું. જનતા સરકારની બે સિદ્ધિઓ - એક યુગ એ હતો જ્યારે ભારતમાં દૂધ મફત મળતું. હવે ભારત દર વરસે એક અબજ રૂપિયાથી વધુ કિંમતના દૂધના પાઉડરની અને ૫૦ કરોડ રૂપિયાની કિંમતના બટર ઓઈલની આયાત કરે છે.
જનતા સરકારે બે વરસમાં જ માંસની નિકાસમાં ૧૯૦ ટકાને વધારે કર્યો હતે. જનતા સરકારની મેટામાં મોટી બે સિદ્ધિઓ હતી. આર્થિક ક્ષેત્રે માંસ નિકાસમાં ૧૦૦ ટકાને વધારે અને રાજદ્વારી ક્ષેત્રે છબરડા.
પશુઓની વધતી જતી તલ સામે પ્રજાને રષ ઊકળી ન ઊઠે માટે તે માંસાહારની આવશ્યકતા ઉપર વિવિધ દષ્ટિબિંદુએથી પ્રચાર છાપૂર્વક ચલાવાઈ રહ્યો છે. જેની પ્રજા એ માનવા લાગે છે. અને માંસાહાર જરૂર છે એમ માન્યા પછી તે જ્યારે ગોવધને વિરોધ કરવાનું છેડી દેશે ત્યારે પરદેશી ગાની આયાત અને અહીંની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org