________________
૨૭૫ ભાગમાં લેકેને વેચવામાં આવે છે. જ્યાં લેકને આવા કશા દગાની ગંધ પણ ન હોય. ખાસ કરીને ગરીબ વિસ્તારમાં આવે ભેળસેળિયે લેટ સતે ભાવે વેચીને પ્રજાને છેતરવાની આ એજના કહેવાય છે કે અમલમાં આવી ચૂકી છે. આ ઉપરાંત એ લેટ બનાવવાનું પણ અમેરિકામાં મેંઘી મજૂરીને લીધે મેંઘુ પડે માટે આપણે ત્યાં જ તે દળવાની ફેકટરીઓ ચાલુ થઈ છે. એને માટે ઘરાક અમેરિકા છે એમ કહેવાય છે. અમેરિકા કદાચ એ જ લેટ કેસૂલ્સમાં ભરીને પ્રોટીનના કેન્સુલ તરીકે અને ઘઉંના કે મકાઈના લેટમાં ભેળવીને પ્રોટીનયુક્ત લેટ તરીકે અવિકસિત દેશની પ્રજાને વહેંચી તેમનું સહાયના નામે શેષણ કરતું હશે ! . અમેરિકા એક કાંકરે બે પક્ષી મારે છે !! - થોડા સમય પહેલાં અમેરિકી સરકારના કૃષિ વિભાગે એક એકર જમીનમાં કઈ રીતે વધુ આવક થાય, માંસ ઉત્પન્ન કરવા ગાય પાળીને? બકરી પાળીને? ઈક મેળવવા મરઘા પાળીને? કે દૂધ માટે ગાય રાખીને? એ વિષે સંશોધન કર્યું હતું, જેનું પરિણામ નીચે મુજબ આવ્યું હતું ?
તમામ વજન પાઉન્ડમાં (પાઉન્ડ એટલે ૪૫૦ ગ્રામ) દૂધ માટે ગાય ઈડાં માટે મરઘા માંસ માટે બકરી ગોમાંસ માટે રાખવાથી રાખવાથી રાખવાથી ગાય રાખવાથી એક એકર જમીનમાંથી નીચે મુજબ પદાર્થો મળી શકે.
બકરીનું માંસ ગોમાંસ દૂધ ૨૧૦ પા. ઈડાં ૧૦૩ પા. ૧૧૨ પા. ૧૨૫ પા. તેલ કે ઘી ૭૮ પા. ૨૪ પા. ૧૫ પા. ૩ પા. પ્રોટીન ૭૨ પા. ૨૪ પા. ૨૧ પા. ૨૭.૫ પા. કેશિયમ ૨૬ પા. ૦.૧ પા. ૦.૧૬ પા. ૦.૨૪ પા. ફોસ્ફરસ ૧.૯ પા. ૦.૪ પા. ૦.૧૬ પા. ૦.૨૪ પા. -લેહ ૦.૦૦૪ પા. ૦.૦૦૩ પા. ૦.૦૦૨૮ પા. ૦.૦૦૦૧ પા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org