________________
૨૭૭ . વિશ્વશ્રેષ્ઠ ગાયનું સંકીકરણ કરીને એક એવી સ્થિતિ પેદા કરવામાં આવી હશે, જ્યારે હિંદુઓ જ સામે ચાલીને બંધારણની કલમ ૪૮ નાબૂદ કી બેફામપણે ગોવધ કરવા દેવાની છૂટ આપવાની માગણી કરે તે નવાઈ પામવા જેવું નહિ હોય ! * અમેરિકાએ પિતાની દષ્ટિએ ગાયને દૂધ માટે પાળવી કે માંસ માટે? તેને અભ્યાસ કર્યો. પણ આપણે આપણું દષ્ટિએ અભ્યાસ કરવું જોઈએ.
આપણે ત્યાં આપણી જરૂરિયાત જમીન, આબેહવા વગેરે અમેરિકાથી તદન જુદાં છે. એટલે આપણે ગાયને બે પ્રકારે અભ્યાસ કરવું જોઈએ.
ગાયને સુકી જમીનના એક એકર જમીન ઉપર દૂધ માટે રાખીએ તો શું મળે? અને માંસ માટે રાખીએ તે શું મળે? ( ગાયને સિંચાઈની જમીન ઉપર રાખીએ તે એક એકર જમીનમાંથી માંસ માટે રાખેલી ગાયમાંથી શું મળે અને દૂધ માટે રાખેલી ગાયમાંથી શું મળે? એના ગળામાં સંકર ગાયોને ફોસલે? " બીજા સંજોગોમાં ગાયને માંસ માટે ઉછેરવાની ભારતની પ્રજાને કલ્પના પણ ન આવી હોત. પરંતુ સંકર ગાયને જે રીતે પ્રચાર થઈ રહ્યો છે અને પ્રચારબળથી અને આર્થિક લાલચ આપીને જે રીતે ખેડૂતોને તેમના ઉત્કર્ષને નામે સંકર ગાના ફાંસલામાં ફસાવાય છે, તેમાંથી એ સ્થિતિ પેદા થઈ છે કે ગાયને માંસ માટે ઉછેરવાથી શું બફાય કે નુકસાન થશે તે પ્રજાએ ખાસ કરીને ખેડૂએ સમજી લેવું જરૂર છે. - સીધી રીતે લાંચ આપવી એ ગુને છે પણ ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા લાંચને સહાયનું નામ આપીને લાંચ આપી શકાય છે.
ખેડૂતે સંકર ગાય રાખવા લલચાય માટે જે તેઓ સંકર ગાય ખે , જે એ સંકર ગાયને વાછડી જમે તે તે વાછડીને સરકાર
તે
સોપી
હાય ના
ગામ માં
વા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org