________________
૨૩
વિચારધારા, સ ંસ્કૃતિ અર્થ વ્યવસ્થા અને માક્ષલક્ષી વિજ્ઞાનને આગળ ધપાવી ગામડે ગામડે તેની ચૈાત પ્રગટાવે
ખીજા રસ્તા વધુ સ્વીકાય અને વધુ કાર્યક્ષમ છે.
સ્વાષીન ભારતમાં કેળવણી ઉદ્દેશ વિષયેા અને રીત એ ત્રણે અદલી નાખવાની જરૂર હતી તેને બદલે મેકોલેને ચીલે ચાલુ રાખીને કેળવણીને સ ́પૂર્ણ રીતે નાકરીલક્ષી પશ્ચિમ પરસ્ત અને વિદેશી પ્રભાવથી ઝળહળતી બનાવી દેવામાં આવી.
સહુથી કરુણ ઘટના તે એ બની કે અંગ્રેજોએ લખેલા ખેાટા ઇતિહાસને પણ ચાલુ રાખ્યા. વિશ્વમાં ભારત જ એક એવા દેશ છે જે સ્વાધીન થયા પછી પણ પરદેશીએ લખેલે ખાટા અને ભારતીય પ્રજા વચ્ચે આંતરિક વેરઝેર ચાલુ [રાખે તેવા ઇતિહાસ પાતાના ખાળકાને ભણાવે છે. એનુ કારણ કદાચ એવુ પણ હોય કે પરદેશીઓએ ભારત સરકારને એ ઇતિહાસ બદલવાની સલાહે ન આપી હાય આપણે એક એવી સાવભૌમ પ્રજા છીએ જે પેાતાના આંતરિક પ્રશ્નોમાં પણ પરદેશી સલાહ સ્વીકારીએ છીએ, અને પરદેશી દખાણુને થશ થઇએ છે.
'નિશ્ચિત મને પાછુ ફલુ કમિશન
ભારત દેશ સ્વાધીન બન્યા કે તરત જ યુના. તું એક કમિ. શન આપણા માટે મેકાલેએ તૈયાર કરેલા કેળવણીના ઢાંચામાંથી અંહાર નીકળીને આપણી શ્રેષ્ઠ પ્રાચીન પ્રણાલિકા ફરીથી શરૂ તા નથી કરતા એની તપાસ કરવા આવ્યું હતુ. કમિશનના સભ્યો સ સ્થળે ફીને પૂરી તપાસ કરીને પાછા ગયા ત્યારે તેમને કદાચ પૂરા સાષ થયા હશે કે ભારત પોતાની આગવી સ ંસ્કૃતિની દિશા તરફ પ્રયાણુ કરવા જેટલું સાવધ બન્યુ ની. તે હજી વર્ષ સુધી પેાતાની પ્રાચીન સંસ્કૃતિ તરફ વળીને પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથેના સંબંધો કાપીને, પેાતાની અસ્મિતાના પ્રભાવથી વિશ્વને આંજી શકે તેમ નથી, તેવા વિશ્વાસ સાથે નિશ્ચિત મને તે પાછું ગયું હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org