________________
૨
બળાત્કારથી અ ંગ્રેજી રીતરસમ, કેળવણી વિચારધારા અને અથ વ્યવસ્થા જખેસલાક બેસાડી દેવા મથે છે. તેએ પાતાના દેશવાસીઓના સુખદુ:ખ પ્રત્યે ઉદાસીન રહીને પરદેશી સંસ્કૃતિ અને તેની અથઅેવ્યવસ્થાની ગુલામીના પ્રચારકેા મની મેઠાં છે. સત્તા ઉપર આવીને પરદેશી સહાય વગર એક પણ ડગલુ ચાલી શકવાની સૂઝ કે હિ ંમત આ કાયરા ધરાવતા નથી.
મ
અંગ્રેજોને આપણે અહીંથી હાંકી કાઢાં નથી. હાંકી કાઢવાના પ્રયત્નો કર્યાં હતા પણ વિશ્વના બદલાયેલા સજોગોએ એમને અહીંથી ચાલ્યા જવાની ફરજ પાડી. છતાં જતાં પહેલાં તેમણે દૂરદર્શિતા વાપરીને તૈયાર કરેલા “વિષકન્યાએ” જેવા તેમના કાળદ્રુતા અહીં.. આપણી છાતી ઉપર બેસાડતા ગયા. જેથી તેમના તમામ હિતેાસ પૂર્ણ પણે જળવાઈ રહે.
આગાહી સાચી પડી છે
ઈ.સ. ૧૮૫૪ના જુલાઈની ૧૯મી એ પ્રસિદ્ધ થયેલા અને ગવન ર જનરલ લોર્ડ ડેલહાઉૌને સુપરત કરાયેલા એજ્યુકેશનલ ડિસ્પેચમાં, જણાવેલા અને ઉદ્દેશે સંપૂર્ણ સફળ થયાં છે. અંગ્રેજી કેળવણીના રંગે રંગાયા પછી ભારત અનતકાળ સુધી ઇંગ્લેંડથી છૂટુ' નહિ પડી, શકે એવી ટ્રેવેલિયનની આગાહી સાચી પડી છે.
પરિસ્થિતિ ઉલટાવવાના છે માર્ગ
આ અતિ શૈાચનીય પરિસ્થિતિ ઉલટાવવાના માત્ર એ જ રસ્તા છે કાં તે વિશાળ સમુદાયના અશિક્ષિત ભારતવાસીએ બળવા કરીને આ અપસખ્યાના શિક્ષિત, સિક્યુલરીસ્ટાને સત્તા ઉપરથી ફ્રી ટ્રે. અથવા જે થાડા ઘણાં શિક્ષિતા કે જેએ અગ્રેજી કેળવણી, વિચારધારા કે અર્થ વ્યવસ્થાથી મંત્રમુગ્ધ બન્યા નથી પણ તેમને મહાન આકૃત રૂપ માને છે. અને ભારતના પુરાણા જ્ઞાન, સાહિત્ય અને વિચારસણીમાં અનવશ્રદ્ધા ાખીને જીવે છે તેઓ હવે મેદાનમાં આવે અને ભારતીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org