________________
સ
દિલ્હી કાલેજના વિદ્યાથી પંડીત મેહનલાલે કલકત્તાના રાજેન્દ્રબ્યાલ મિત્ર એ અંગ્રેજી સલ્તનતનાં મૂળ ઊડા ફેલાવવામાં અને ભારતીય જ્ઞાનને ઉતારી પાડી અંગ્રેજી સ'સ્કૃતિનું' પ્રભુત્વ જમાવવામાં, તેમ જ હિંદુધમ પ્રત્યે હિંદુઓને ઉદાસિન બનાવવામાં, તેમ જ ભારતમાં પરદેશી સાંસ્કૃતિ અને પરદેશી વિચારધારા ઠોકી બેસાડવા અંગ્રેજોની કરેલી સેવા સુપ્રસિદ્ધ છે.
અંગ્રેજી કેળવણી લીધેલા ભારતવાસીઓની અંગ્રેજ ભક્તિ, પેાતાના જ દેશવાસીઓ પ્રત્યેના તેમના તિરસ્કાર અને તેમની અ ંગ્રેજી રહેણીકરણી તથા અંગ્રેજી ઢબનાં ચારિત્ર્યથી વે મકાલે અને સર ચાર્લ્સ ટ્રેવેલીયનની નીતિ ભારતવાસીઓ માટે કેટલી વિઘાતક હતી એ સ્પષ્ટ
થાય છે.
૧૫૦ વર્ષીમાં ભાંગી પડેલું ભારત
આજથી ખસો વરસ પહેલાના કાળ સુધી જે દેશ વિશ્વમાં શિક્ષિત ગણાતા દેશામાં પ્રથમ સ્થાને હતા, જે વિશ્વના સહુથી મોટા ખેતી પ્રધાન અને સહુથી મોટો ઉદ્યોગપ્રધાન દેશ હતા તે દેશ અગ્રેજોના ૧૫૦ વરસના શાસન પછી દુનિયાના સભ્ય ગણાતા દેશમાં કેળવણીની દૃષ્ટિએ સહુથી પાછળ પડી ગયા. ઉદ્યોગોની દૃષ્ટિએ તદ્દન ભાંગી પડસે. બેકારા અને ખીમારીથી ખદબદે છે. પોતાની માતૃભાષામાં શિક્ષણ આપવાને બદલે મા-બાપ પોતાના બાળકને અ ંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં ગૌરવ માને છે. પોતાના જ દેશની ભાષાઓના પ્રશ્ન એકબીજાનાં ગળાં કાપવા કે ભારત સઘમાંથી અલગ થઈ જવા પણ તૈયાર છે. પરદેશી પાસેથી મેળવતા કરજને પરદેશીઓની સહાનુભૂતિ, સદ્ભાવના અને સહાય માને છે અને પરદેશીઓની સહાય વિના કશું જ કરી શકવાને અસમર્થ સાબિત થયાં છે.
વિષ કન્યા જેવાં પશ્ચિમ-ચક્ષુએ
જે દેશના પ્રત્યેક રહેવાસી લખી, વાંચી અને હિસામ કરી જાણતા તે દેશમાં ૯૪ ટકા લેાકેા અશિક્ષિત છે. થાડા લાકો અગ્રેજી ભણેલા છે, તેઓ પાતાના કરાિ અશિક્ષિત દેશવાસીઓ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org