________________
તંત્ર વર્તમાન પત્ર કાઢવાનું મ્યુનિસિપાલિટીએ સ્થાપવાનું, અને અંગ્રેજી શિક્ષણને પ્રચાર કરીને વધુ ને વધુ સરકારી નેકરીઓ મેળવવાનું વિચારતા હતા તેઓ પુરા અંગ્રેજ પરસ્ત બની ગયા. હતા.”
(Sir Charles Trevelian before Parlimentary Committee of 1853) એ પ્રસિદ્ધ પત્ર
ઈ. સ. ૧૮૫૩ની આ સર્વાગી તપાસ પછી કંપનીના ડાયરેકટરએ. ઈ.સ. ૧૮૫૪ની જુલાઈની ૧૯મીએ એજ્યુકેશનલ ડિસ્પેચ,' તરીકે પ્રસિદ્ધ પામેલે પત્ર ગવર્નર જનરલ લેડ ડેલહાઉઝીને મેક.
આ પત્રમાં ડાયરેકટરોએ લખ્યું છે કે, “કેળવણુની આ નવી જનાને હેતુ વહીવટના દરેક ખાતાઓમાં વિશ્વાસુ અને હોશિયાર નકર અપાવવાને છે. ઉપરાંત તેને બીજે હેતુ એ છે કે ઈગ્લેંડના ઉદ્યોગ ધંધાને માટે જે અનેક પદાર્થોની જરૂર છે અને ઈગ્લેંડના દરેક વર્ગનાં લેકમાં ખૂબ ખપત છે એ બધા પદાર્થો વધારે પ્રમાણમાં અને વધુ નિશ્ચિતતાપૂર્વક સદા ઈડ પહોંચ્યાં કરે, અને તેની સાથે ઈંગ્લેંડના તૈયાર માલની ભારતમાં અનંત માગણી ઊભી થાય, તેમ જ તે ટકી રહે તે માટેના સંગે અને તેને અમલ કરનારા માણસે તૈયાર કરવાને છે.” યુનિવર્સિટીની શરૂઆત
.સ. ૧૭૫૭ થી ૧૮૫૪ સુધીના ૯૭ વરસના ગાળામાં અંગ્રેજી રાજપુરુષને એ સમજાઈ ગયું હતું કે આ દેશમાં અંગ્રેજી સામ્રાજ્ય ટકાવી રાખવા માટે થોડા ભારતવાસીઓને અંગ્રેજી શિક્ષણ આપવું, એ રીતે તેમને પશ્ચિમ પરસ્ત બનાવી દેવાનું જરૂરી હતું. ૧૮૫૭નાં ભયંકર વિદ્રોહ ટેવેલિયનનાં મંતવ્ય યથાર્થ સાબિત કર્યા. એટલે ઈ.સ. ૧૮૫૭થી જ મુંબઈ કલકત્તા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓની સ્થાપનાને કાયદે કરવામાં આવ્યું અને ઈ.સ. ૧૮૫૯ થી તે અમલમાં આવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org