________________
૧૯ કાઢીને તેમને ઉધ્ધાર કરવા માટે અંગ્રેજો તરફ વફાદારી અને ભક્તિભાવ ધરાવતા થઈ ગયા છે. દેશનું ભાગ્ય માત્ર અંગ્રેજોની મદદ અને તેમના રક્ષણ નીચે જ ઉદય પામશે એવી માન્યતાને તેઓ પ્રચાર કરે છે. જૂની પ્રણાલિકાઓની તાકાતને હરે
આગળ ચાલતાં ટ્રેલિયન કહે છે કે, જે ભારતની જૂની પ્રણલિકાઓ અને તેમના શિક્ષણ અને સાહિત્યનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં નહિ આવે તે સંભવ છે કે કોઇવાર ક્ષણ માત્રમાં ભારતમાંથી આપણું અસ્તિત્વ નાશ પામે.”
તપાસ સમિતિના પ્રમુખે ટ્રેવેલિયનને પૂછયું કે, “આપની જનાનું અંતિમ ધ્યેય ભારત અને ઇગ્લેંડ વચ્ચે રાજનૈતિક સંબંધને તોડવાનું છે કે તે કાયમ માટે વિશેષ દઢ કરવાનું છે?”
ટ્રેલિયને ફરીથી જવાબ આપે કે, “મને ખાતરી છે કે ભારતવાસીઓને અંગ્રેજી કેળવણું આપવાનું અંતિમ પરિણામ એ આવશે કે તેમના માટે ઈલેંડથી અલગ પડી જવાનું કામ અન તકાળ સુધી અસંભવિત બની જશે.”
એથી હું એમ પણ માનું છું કે જે ભારતવાસીઓને તેમની શિક્ષણ પ્રણાલિકા જાળવી રાખવા દેવામાં આવશે તે કઈ દિવસ આપણને ત્યાંથી બહુ જલદી અને શરમ ભરેલી રીતે હાંકી કાઢવામાં આવશે.
“હું બાર વરસ ભારતમાં રહ્યો છું. પ્રથમ છ વરસ ઉત્તર ભારતમાં રહ્યો, જ્યાં અંગ્રેજી કેળવણીને પ્રભાવ ન હતું. પરંતુ તેમની પ્રાચીન પ્રણાલિકાઓ અને શિક્ષણ ચાલુ હતા. જેથી તેઓ અંગ્રેજોને પિતાના જાની દુશ્મન માનતા અને તેમને કાઢી મૂકવા માટે કાવતરાં ઘડતાં તથા જ્યાં ત્યાં આપણને ભારતમાંથી કાઢી મૂકવાની જ વાતે સંભળાતી.
“પરંતુ હું કલકત્તા આવ્યું. અહીં અંગ્રેજી શિક્ષણના પ્રભાવે સદ્ધ જુદી જ સ્થિતિ જોઈ લેકે આપણને કાઢી મૂકવાને બદલે સ્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org