________________
આપણી રહેણીકરણી સ્વીકારી લેશે. જેથી તેમનામાં ભારતીયપણું નાશ પામશે. અને અંગ્રેજી પ્રત્યે ભાવના વિકાસ પામતી જશે. " (પરદેશી પરસ્ત બની ગયેલા જવાહરલાલ એટલે જ ભારતની રાષ્ટ્રભાષા હિંદીને બદલે લેટિનને બનાવવા માગતા હતા. તેમણે હિંદી ભાષાના પ્રચારને ટેકે આપવા માટે કેસ પ્રમુખ મહર્ષિ પુરૂષોત્તમદાસ ટંડનને પ્રમુખ પદેથી ફેંકી દીધા હતા)
આગળ ચાલતાં સર ચાર્લ્સ વેલિયન જણાવે છે કે, જે યુવકો આપણી શાળામાં શિક્ષણ લે છે તેઓ પોતાના પૂર્વજોને અને વડિલોને તિરસ્કારતા થઈ જાય છે. તેમ જ પિતાની રાષ્ટ્રીય સંસ્થાઓને અંગ્રેજી ઓપ આપવાને કટિબદ્ધ થતા જાય છે. અને ખેડીને સમુદ્રમાં ફેંકી દેવાને બદલે ભારત માટે અંગ્રેજી શિક્ષણ અને રક્ષણ અનિવાર્ય છે. એવી માન્યતાના વાહક બની જાય છે.”
વિલિયન આગળ ચાલતા જણાવે છે કે, મેં હિંદુસ્તાનમાં એવા ભાગોમાં વરસે ગાળ્યાં છે કે જ્યાં અંગ્રેજી ભાષાનું શિક્ષણ શરૂ થયું નથી. ત્યાં લેકે હંમેશાં અંગ્રેજોને પિતાના કદર દુશમને ગણે છે. તેમને ખતમ કરવાના ઉપાયે વિચાર્યા કરે છે.”
પરંતુ હું જ્યારે બંગાળમાં ગમે ત્યારે ત્યાં આપણે તેમને અગ્રેજી કેળવણીની રગે રંગ્યા હેવાથી ત્યાંના શિક્ષિત ભારતવાસીઓ . અંગ્રેજોનું ગળું કાપી નાખવાને બદલે અંગ્રેજોની જોડાજોડ ન્યુરીમાં બેસવામાં કે બેંચ મેજિસ્ટ્રેટ બનવામાં ધન્યતા અનુભવે છે.” ભાષા દ્વારા માનસ પરિવર્તન
ટ્રેવેલિયનના મત મુજબ અગ્રેજી શિક્ષણના પ્રભાવ નીચે ન આવેલા હિંદુઓ અને મુસ્લિમ પણ અંગ્રેજોને અપવિત્ર રાક્ષસે માનતા અને તેમને હાંકી કાઢવા કાવતરાં જતાં. પણ જ્યાં જ્યાં અંગ્રેજી કેળવણીને પ્રભાવ વિસ્તરતે ગયે છે ત્યાં ભારતવાસીઓનું માનસ અદલાઈ ગયું છે. તેઓ અંગ્રેજોને તેમના મહાન ઉપકારક ઉધારક અને બળવાન મિત્ર માને છે. તેમને સંકુચિત અંધકારમાંથી બહાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org