________________
૧૭
લગના લાકામાં રામન ભાષા અને શમન સાહિત્યના પ્રચાર કરતા. આ નીતિ રામન સામ્રાજ્ય માટે ખૂબ લાભદાયક નીવડી હતી.”
મેન્ટિક અને મેકાલેને બિરદાવતાં તે લખે છે કે “ ભારતમાં અગ્રેજી ભાષા, સાહિત્ય અને વિજ્ઞાનના પ્રચાર કરવાના અને તેમની ઉન્નતિ કરવાના પુરુષાથ માટે લેડ એન્ટિકને ભારતમાં આજ સુધીના બધા રાજદ્વારીઓમાં કુશળમાં કુશળ અંગ્રેજ રાજનીતિજ્ઞ તરીકે સાબિત કર્યાં છે.”
(Dr. Grant Duff in Lords Committee 2nd report on India Territories 1853, page 409)
ડા. ગ્રાન્ટ ફે કહ્યુ છે કે ભાષાના પ્રભાવ એટલા જબરજસ્ત ડાય છે, કે ભારતીય રાજાઓના ઉર્દૂ ભાષામાં ચાલતા પત્રવહેવાર ભારતીય પ્રજાની વફાદારી દિલ્હીના બાદશાહ તરફ ઢળતી રાખશે.” એન્ટિકે પહેલી જ વાર ભારતીય રાજવીએ સાથેતા પત્રવહેવાર અંગ્રેજી ભાષામાં શરૂ દ 2મેલિયનના ટેકા
લોર્ડ મેકલેએ ઇ.સ. ૧૮૩૫માં તૈયાર કરેલા ભારતવાસીઓને અંગ્રેજી રંગે રંગવાની કેળવણી વિષે રિપોર્ટ ઈ.સ. ૧૮૬૪માં પ્રગટ થયા, ત્યારે ભારતની પ્રજાને અંગ્રેજી શિક્ષણ આપવાની નીતિને વિજય થઈ ચૂકયા હતા. લોર્ડ મેકાલેને ટેકો આપતાં તેના બનેવી સર ચાર્લ્સ' ટ્રેવેલિયને ઇ. સ. ૧૮૫૩ માં પાર્લીમેન્ટની કમિટી સમક્ષ
હ્યુ હતું કે, “ો આપણે તેમને તેમના પ્રાચીન સાહિત્યનું શિક્ષણ આપશુ. તે વિધમી ઇસાઇઓએ મુસલમાન પાસેથી તેમના દેશ જીતી લીધા છે તેનુ મુસલમાનાને હંમેશાં સ્મરણુ રહેશે. તથા હિંદુઓના. મનમાં સતત એવા ભાવ રહેશે કે અ ંગ્રેજો એવા પવિત્ર રાક્ષસે છે કે તેમની સાથે કાઈપણ જાતના સબ'ધ રાખવા એ પાપ છે, હિણપત ભયુ છે. પણ જો તેમને અ ંગ્રેજી ભાષા અને સાહિત્ય શીખવાળુ તા તેના પ્રભાવથી તેઓ ઉત્સાહપૂર્વક આપણા ગુણાનુરાગી અની જઈને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org