________________
૨૬૬
તુ દરમિયાન ૧૬,૦૦૦ થી ૨૦,૦૦૦ ગાજર
૧૦,૦૦૦ થી રર,૦૦૦
૮,૦૦૦ થી ૧૨,૦૦૦ રતાળુ (શકરિયા)
૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ દ્વારા પ્રકાશિત એ હેન્ડબુક એફ એગ્રિકલ્ચરલ રિસર્ચ પાના ૧૩૭ થી ૧લ્પ, ૩૪.
બીટ
અને ૪૦૫)
ઉપર જણાવેલ ઉત્પાદનના આંકડા તે આપણી જમીનની પાક આપવાની ક્ષમતાના છે. હકીક્તમાં અપૂરતી ખેડ, ખેડાણ અને પાણીને. અંગે ક્ષમતા કરતાં ઓછું પાક ઊતરે છે.
અત્યારે જે પાક ઊતરે છે એ ગણતરીએ જે અનાજને . ઉપગ ખાવાને બદલે માંસ ઉત્પાદન કરવા પશુઓને ખવડાવવા કરીએ. તે પશ્ચિમના દેશનાં મટન અને ગૌમાંસના અનુક્રમે ૨૨૮ પાઉન્ડ અને ૧૮૨ પાઉન્ડ સામે આપણે દર એકરે માત્ર અનુક્રમે ૬૩ પાઉન્ડ અને ૫૦ પાઉન્ડ ઉત્પાદન કરીએ શકીએ.
ચેકસ દયવાળા અને ચોકકસ હિત ધરાવતા વર્ગો તરફથી : ગમે તે ધારદાર પ્રચાર થાય છતાં એકરદીઠ સેંકડો અને હજાર પાઉન્ડ અનાજ બીજા ખાદ્ય પદાર્થો છેડીને માત્ર ૬૩ પાઉન્ડ મટન. અને ૫૦ પાઉન્ડ ગૌમાંસ પેદા કરવાના રસ્તે ચડવું કે કેમ એને નિર્ણય પ્રજાએ કર જ રહ્યો. આ પ્રજાને એ રસ્તે ચડાવવા માટે તે ડુકકર કેન્દ્રો વિસ્તારવાની,. જુઠાં પ્રલેશને આપીને સંકર ગાયને ગામડે ગામડે ઘુસાડી દેવાના ઝડપી પગલાં અમલમાં મુકાયા કરે છે. ભ્રામક પ્રચારથી છેતરાશે નહિ
પ્રાણીઓની કતલને વાજબી તેમ જ આવશ્યક ઠરાવવા પ્રચારના વિવિધ પાસાંઓ ઉપસાવવામાં આવ્યાં છે. જુદા જુદા દષ્ટિકોણથી !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org