________________
૨૬૭
પ્રચાર કરવામાં આવે છે. કયાંક વધી રહેલી માનવ વસ્તી ભૂખે મરી, ન જાય માટે માંસાહાર તરફ વળવાનું જરૂરી છે એ પ્રચાર થાય છે. તે વળી સસ્તા પ્રેટીનનું પોષણ ગરીબ પ્રજાને મળે તે માટે માંસાહાર આવશ્યક હવાને પ્રચાર થાય છે.
કઈ તેને હુંડિયામણ મેળવવાના અમોઘ સાધન તરીકે આગળ કરે છે. તે કોઈ ગરીબને પૂરક કમાણ આપવાના પ્રબળ સાધનમાં ખપાવે છે. કેઈ તેને બેકારી નિવારણ માટે ઉપયોગી કહે છે તે કોઈ. લેઓને સમૃદ્ધ થવા માટે આ રસ્તે જવાની સલાહ આપે છે.
અને આ બધી દલીલ કરનાર કાં તે પ્રધાને છે અથવા મોટા હેદાર હોય છે, અથવા મેટા ડિગ્રીધારીએ કે મબલખ પૈસે અને લાગવગથી સમાજમાં મોટા માનમરતબ દબાવી જનારા છે. ઉપરાંત આવા પ્રચારકો પ્રચ્છન્ન ગાંધીવાદી હોવાને દા કરનારા, વૈષ્ણવ હેવાને, સ્વામીનારાયણ સંપ્રદાયના હેવાને કે જૈન હોવાને દા. કરનારા પણ છે. ' : ઘણી વખત આવી રજૂઆતે તદ્દન વાહિયાત હોય છે. હકીક્તના ટેકા વિનાની હોય છે. અવહેવારુ અને અનાર્થિક પણ હોય છે. પણ ભેળી પ્રજા એ જાણતી નથી હોતી અને પ્રચારકોના મોભાની તેમના મન ઉપર અસર પડતી હેવાથી કતલ અને માંસાહારને વાજબી માનવા. લાગે છે. માંસાહારી બની જતી નથી પણ કતલ અને માંસાહાર તરફને તેમને પ્રકોપ શાંત પડે છે, એટલે તેમની ભાવિ પ્રજા માંસાહારી બને તે આશ્ચર્ય પામવા જેવું નથી.
ગરીબીથી પીડાતી નવી પેઢી સરકારી લાલચ અને પ્રચારથી, ભોળવાઈને આ કતલના ધંધામાં જોડાવા જરૂર લલચાશે.
* પ્રાણીઓની કતલને વાજબી ઠરાવવી હોય તે તેને માંસાહારી બનાવવા જોઈએ. માંસાહારી બન્યા પછી તેમને માંસ મેંવું પડે અને. તે ન ખાય તેને વધે નહિ. કતલ સામેને તેમને ઉગ્રપકેપ નાશ. પામે એટલું બસ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org