SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ૬૫૭, નામ વટાણા અને બીજાં કઠોળ ૦૫ થી ૭.૧/૨ ૧૬૨૫ ગાયનું માંસ ૧-૬ ૧.૧/૨ ૧૯૨૦ મટન ૧૮. ૧૩૭૬ મરઘાં અને ઈડાં ૨-૬ થી ૪-૬ પાઉ ૦-૨.૧/૨ ૧૧૭૬ સર વિલિયમ કુપર નીચેના કોષ્ટકમાં . આ જુદા જુદા ખાદ્ય પદાર્થોની તે સમયની કિંમતમાં દર એક શિલિંગમાં કેટલી કેલરી મળે તેની વિગત આપી છે. " (એક શિલિંગ એટલે હાલના ૭૫ પૈસા) ખાદ્ય પદાર્થનું દર પાઉન્ડ દીઠ એક શિલિંગમાં તે પદાર્થ તેની કિંમત માંથી મળતી કેલી એક પાઉન્ડ એટલે ૪૫૦ ગ્રામ ગોમાંસ ૧ શિલિંગ ૬.૧/૫ પેન્સ ૧૦૬૫ મકાઈને લેટ ૦ – ૩૧/૨ પેન્સ પ૨૯૪ જવને લેટ ૪૯૨૬ ચોખા ૦ ૧/૨ પેન્સ ૪૩૪૯ બટેટા ૭ પાઉન્ડના ૦ – ૧૧-૩/૪ પેન્સ ૨૨૨૩ દૂધ ૧ કવાર્ટ ૦ – ૫.૧/ર પેન્સ ૧૭૭૩. ૧ કવાર્ટ = ૧ લિટર ૧૩૬ ગ્રામ માંસાહારને વધારે પ્રજાને ભૂખમરામાં ધકેલી દેશે આ વિષયને એક નવા અને જુદા દષ્ટિબિંદુથી પણ જોઈ શકાય માનવીને કુદરતી ખેરાક અનાજ છે. જે તેણે સાંજે માંસ ખાવું હોય તે તે પેદા કરવા માટે અનાજ માટે જોઈએ તેના કરતાં ઘણું વધારે જમીન રેકવી જોઈએ. જે પરિણામે અનાજના દુકાળ અને ભૂખમરાથી માનવીઓના મૃત્યુમાં પરિણમેઆ જોતાં માનવજાત સામે સાચે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005615
Book TitleVishvamangal Granthmala Part 03
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy