________________
નરના સમાગમ વિના-નિજીવ બચ્ચાં પેદા કરવા સુધી આગળ વધશે તે તે એક કમનસીમ ઘટના હશે, કારણ કે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક ત્યાંથી સીધે સ્ત્રી જાતિ ઉપર કૂદકો મારશે અને પુરુષના સમાગમ વિના વિજ્ઞાનની મદદથી સ્ત્રીઓનાં શરીરમાં નિજીવ બાળકે પેદા કરીને આ બાળકનું અહિંસક માંસ ખાવા લેકેને લલચાવશે. આમેય બી. માંસ કરતાં નરમાંસ વધુ સ્વાદિષ્ટ હોય છે, એટલે જેમ મરઘીને ઈડ પેદા કરવાનું મશીન બનાવી દેવાઈ છે. તેમ જાતિને અહિંસક ના માંસ પેદા કરવાનું સાધન નહિ બનાવી દેવાય? પશ્ચિમી વિજ્ઞાન સીઓ ઉપર તૂટી પડશે
આજના પશ્ચિમી વિજ્ઞાને કોઈ પણ પ્રાણ ઉપર મત અને મોતને પણ સારું કહેવડાવે એવી યાતનાઓને વરસાદ વરસાવવામાં મણ રાખી નથી. હવે એક જ પગલું આગળ, આ યાતનાઓને વરસાદ
જાતિ ઉપર તૂટી પડે. સ્ત્રી માત્ર અહિંસક નરમાંસ પેદા કરવાનું મશીન બની જાય તે આશ્ચર્ય પામવા જેવું નથી.
પ્રોટીનના નામે ઈડને પ્રચાર કરતી મહિલાઓ હવે ચેતશે. ખરી? સંભવ ઓછો છે, કારણ કે તેમનામાં બૌદ્ધિક અંધાપો ફેલા. જાય છે.
ભૌતિક અંધાપો (આંખે ન દેખાય તે) વધી રહ્યો છે તે જોઈ શકાતું નથી. કારણ કે બુદ્ધિ કેઈ દ્રવ્ય પદાર્થ નથી, અને સમાજમાં ખાસ કરીને શિક્ષિત વર્ગમાં બૌદ્ધિક અંધાપો ઉધઈની પેઠે પ્રસરતે. જાય છે.
બાળક જન્મે ત્યારથી તેને પૂરતું દૂધ આપવામાં આવે તે ત્રણ વરસ સુધી તેને બૌદ્ધિક અને માનસિક વિકાસ થાય છે, પણ દૂધ. ન મળે તે એ વિકાસ અટકી જાય છે, અને આંખની રોશની ચાલી જાય છે. પછી, પોષણના નામે ઈડ માંસયુક્ત રાક ખવડાવવામાં આવે છે ત્યારે તેમને બૌદ્ધિક અંધાપો આવે છે. આવા અંધેની. બટેલિયને આજના રાજદ્વારી પક્ષેની છાવણીઓમાં જોવા નથી મળતી?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org