________________
૨૫૯
વધુ પિષણને સવાલ જ ઉપસ્થિત થતું નથી, કારણ કે તેનાથી વધુ પોષણયુક્ત અનાજ ખાઈએ છીએ. ઈડાં ખારાક નથી, પણ ઈડ મૂકનારી મરઘી, મનુષ્યને રાક ખાઈ જઈને માનવજાત માટે સકની તંગી પેદા કરે છે. રોજ ત્રણ મરઘાં એક માણસનું અનાજ ખાઈ ને અનાજની તંગીમાં વધારો કરે છે. એટલે ઈડું બરાક નથી, પણ ખેરાકની અછત વધારનારે પદાર્થ છે. હાંના ઉત્પાદનને વધારે તેલ અને વનસ્પતિના ભાવમાં માઝા સુકાવશે.
ઈડાની જાતે વિકસાવવા માટે ઈડનું ઉત્પાદન વધારવાની સિદ્ધિ મેળવવા માટે, કહેવાતાં અહિંસક ઈsi પિદા કરવા માટે કે વિજાણું -યંત્રોની મદદથી ઈડ સેવીને મચ્છીને વધુ ઈડા મૂકવાને સમય આપવા માટે અભિમાન સેવવામાં આવે છે. પણ હકીકત એ છે કે જેમ જેમ ઈડાંનું ઉત્પાદન વધારાય છે, તેમ તેમ દેશમાં તેલ અને વનસ્પતિને ભાવ, કાળાબજાર અને અછત વધે છે. - કારણ કે ઈડાં કઈ પાકેલી કેરીની જેમ ચૂસીને ખવાતાં નથી. મોટા ભાગે તેની આમલેટ બનાવીને ખવાય છે અને દરેક આમલેટ દીઠ ૧૦ ગ્રામ તેલ કે વનસ્પતિ વાપરવું પડે છે. પાંચ અબજ ઈમાંથી ચાર અબજ આમલેટ બને તે ૪૦ હજાર ટન (ચાર કરોડ કિલ) તેલ કે વનસ્પતિને વપરાશ વધી જાય. ઈડું ખેરાક નથી. તે ઈડ સાથે ખોરાક ખાઈ શકાતું નથી. જેમ રોટલે દાળ કે શાક સાથે ખવાય છે તેમ ઈડાં સાથે ખોરાક ખાઈ શકાતું નથી. પણ દરેક વીસ ઈડ પાછળ ચાર કિલે અનાજ અને ૨૦૦ ગ્રામ તેલની અછત વધે છે. સંહારની દિશામાં આગળ વધતું આધુનિક વિજ્ઞાન
આજનું કહેવાતું વિજ્ઞાન સંહારની દિશામાં જ આગળ વધી રહ્યું છે. જે આ વિજ્ઞાન નરના સમાગમ વિના મરઘીના પેટમાં ઈડ પિદા કરવામાં સફળ થયું છે, તે જે ઘટાં, બકરાં અને ગાયના શરીરમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org