________________
૨૫૭
લેકે પિતાનાં હિત સાચવવાની, ધર્મ, સંસ્કૃતિ અને સમૃદ્ધિને નાશ કરનારી સરકારી નીતિઓને પ્રતિકાર કરવાની અને આ તમામ વિષયેનું રક્ષણ થઈ શકે તેવી નીતિ ઘડવાની સરકારને ફરજ પડવાની સઝ અને શક્તિ બતાવે તે જ સાચી લેકશાહી ટકી શકે. લેકમાં દૈવત ન હોય તો તેમના માટે ટેળાશાહી શિકાર બન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
તાજું દૂધ અને શુદ્ધ ઘી, એ આ પૃથ્વી ઉપર સહુથી શ્રેષ્ઠ અને સહુથી વધુ પુષ્ટિદાયક રાક છે, એની જાણકારી પ્રજાના મન ઉપરથી ભૂંસી નાખવામાં આવી છે. દુધ એ સંપૂર્ણ અને શ્રેષ્ઠ ખોરાક છે, એની પણ મોટા ભાગના લેકોને હવે જાણકારી રહી નથી. શહેરોની લેકે હવે તાજા દૂધનાં રૂપ, રંગ અને સ્વાદ કેવા હેય તે પણ જાણતા નથી.
લેને એમ જ સમજાઈ રહ્યું છે કે પ્રોટીન એ જ માત્ર પિષણનું સાધન છે અને ઈડ તેમ જ માછલી એ જ સહુથી સસ્તો અને સહુથી વધુ પ્રોટીન ધરાવતે રાક છે. - જે લેકો આ વાત માની લે છે તેમને એ પણ ખબર નથી કે તેઓ જે અડદ, મગ કે ચણા ખાય છે તેમાં ઈડાં કરતાં વધુ પ્રોટીન તે છે જ, પણ ઈંડાંમાં નથી તેવા બીજા પૌષ્ટિક ત પણ છે. અમેરિકન દાદાગીરી - પ્રોટીનને પ્રચાર આપણે ત્યાં બળજબરીથી લાદવામાં આવ્યું છે. ૧૯૬૭માં બિહારમાં ભયંકર દુકાળ હતેા. માણસે ભૂખમરાથી મરતા હતા. આપણે અમેરિકા પાસેથી અનાજ માગ્યું. છાપામાં પ્રગટ થયેલા હેવાલ મુજબ અમેરિકાએ શરત મૂકી કે તમારા દેશમાં તમે પ્રેટીનને પ્રચાર કરવાની બાંયધરી આપ તે અનાજ આપીએ. આપણી સરકારે તે શરત સ્વીકારી નહિ અને અનાજ વિના ભૂખથી માણસે ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org