________________
૨૫
અને ઘઉં′ કે ખાજરાના રોટલા, રોટલી કે ખાખરા, મગ, અડદ કે તુવેરની દાળ સાથે ખાવાથી માંસાહાર કરતાં ઘણાં વધારે પોષકદ્રવ્યે તમે ખાતા હૈા છે, જેની તમને જાણ નથી હોતી. આજના યુગની પવિત્ર ફરજ
આમ પોષના પ્રશ્નને હતાશ થવાની જરા પણું જરૂર નથી. પણ્. જો તમે હૃદયપુ તમારા ધર્મ-સંસ્કૃતિ અને સ્વાસ્થ્ય જાળવી રાખવાની નિષ્ઠાવાળા હા તા ઉપરની ખાખત તમારે તમારા સાંસ બધી મિત્રો, આશીપાડોશીને સમજાવવી જોઈએ. એ તમારી આજના યુગની પવિત્ર ફરજ છે.
પણ ચેતને! જેમ ઇંડાંને સસ્તુ પોષણ બનાવવા સસ્તાં દૂધ અને ઘીને આપણી પાસેથી મોંઘાં અને દુષ્પ્રાપ્ય બનાવીને છીનવી લેવામાં આવ્યાં છે તેમ ઈંડાં અને માંસના કટ્ટર હરીફ્ કઠોળ, તલ વગેરેને પણ ઈંડાં કરતાં વધુ મોંઘાં અને દુષ્પ્રાપ્ય બનાવવાનાં ચક્રો ચાકકસ પ્રકારની અન્નનીતિ દ્વારા ગતિમાન બની ચૂક્યાં છે. એના પ્રતિકાર તમારે કરવા જ પડશે.
હંમેશાં આપણે ત્યાં કંઠાળના ભાવ ઘઉં ખાજરાના ભાવ કરતાં. આછા રહેતા. હવે ગણતરીપૂર્વકની અન્નનીતિ દ્વારા તેમને ઘઉંબાજરા કરતાં બેથી ત્રણ ગણા મોંઘાં બનાવી દેવામાં આવ્યાં છે અને ગણતરીના સમયમાં જ તે હજી માંધ થઈ દુષ્પ્રાપ્ય અને તે આશ્ચય પામવા જેવુ નથી.
રાળાંશાહીના શિકાર ન બનવુ હોય તો...
માનવવિરાખી અને માનવતાવિાષી ખાટી અન્નનીતિના વિરા કરી અનાજ અને કંઠાળના ભાવા ફરીથી નીચા આવે એવી અન્નનીતિ ઘડવાની સરકારને ફરજ પાર્ટી ન શકીએ તે આપણે કશાહીને માટે પાત્ર નથી.
તાકશાહી મચાવા”ના નારા પોકારવાથી નથી કશાહી ખેંચવાની,. નથી વાકશાહી અમલમાં આવવાની.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org