________________
૨૭
લિલામ થઈ જતું. તેને દીકરાદીકરીનાં લગ્ન કરવાનું અશક્ય બની જતું. જ્ઞાતિમાં પાછા આવવા માટે તેને પ્રાયશ્ચિત કરવું પડતું અને જ્ઞાતિને ભારે દંડ ભરવું પડતું. જ્ઞાતિઓ સામે અંગેનું પ્રચાર આક્રમણ - આમ અંગ્રેજી સંસ્કૃતિ સામે જ્યાં રાજ્ય ન ટક્યાં ત્યાં જ્ઞાતિ સંસ્થા મજબૂત ગઢ પુરવાર થઈ. એટલે અંગ્રેજોએ જ્ઞાતિઓ સામે આક્રમણની તૈયારી કરી. આ જ્ઞાતિસંસ્થા કોમવાદી, પછાત માનસની જડ, મૂરખ ભ્રષ્ટાચારીઓના હાથનું રમકડું છે. ભારતવાસીઓએ જ્ઞાતિસંસ્થા તેડી નાખવી જોઈએ. જે ભારતે દુનિયાની પ્રગતિ સાથે કદમ મિલાવવાં હોય તે આ જ્ઞાતિસંસ્થાઓને તોડીફાડી નાખવી જિઈએ એમ અંગ્રેજે પિતાના ધ્યેયની સિદ્ધિ માટે ચોક્કસ માનતા
અને અંગ્રેજોએ કહ્યું માટે આપણા નેતાઓ માનવા લાગ્યા, હજી પણ - માને છે:
અંગ્રેજોએ આપણને જે કાંઈ નુકસાન કર્યું તે સીધી રીતે પોતે ન કરતાં પ્રચાર દ્વારા કે રુશવત દ્વારા આપણા માણસના હાથે જ કરાવ્યું છે. એટલે નિયમ પ્રમાણે જ્ઞાતિસંસ્થા સામે પ્રચાર કરીને પિતે તૈયાર કરેલા શિ દ્વારા જ જ્ઞાતિઓ ઉપર હુમલો કરાવ્યું, અને જ્ઞાતિઓ પાસેથી કોઈને પણ નાત બહાર મુકવાની સત્તા લઈ લેવડાવી.
પરિણામે જ્ઞાતિને ગઢ તૂટી પડતાં દારૂ એ ગૃહઉદ્યોગ બની ગયે. ઇડા, માંસ, મચ્છી ન ખાનારા જડસુ ગણાવા લાગ્યા એ ત્રણે - હિંસક પદાર્થો સુધારાનું ચિહ્ન અને આવશ્યક પૌષ્ટિક ખોરાક બની
ગયા. જોકે એ ત્રણે પદાર્થો ખેરાક નથી. ખાદ્ય પદાર્થો છે. ખેરાક તે કહેવાય જેનાથી પેટ ભરાય. ખાદ્ય પદાર્થ સ્વાદ ખાતર અથવા બીજા
કેઈ કારણે ખાઈ શકાતો પદાર્થ છે. તેનાથી પેટ નથી ભરાતું | દા. ત. ખાંડ, ગેળ, મીઠું, અથાણું, ચટણી એ તમામ ખાવ
પદાર્થો છે, ખોરાક નથી. તેમ માંસ, માછલી, છેડાથી પેટ નથી ભરાતું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org