________________
તેમ જ ખુશ કરીને તેમની પાસેથી આર્થિક લાભ મેળવવા લાકોએ પોતાના દાનધમ નુ દ્રષ્ટિબિંદુ બદલી નાખ્યુ.. તેમના વડીલેાના ધનના, • દાનના પ્રવાહ જે રસ્તે વહેતા તે બ ંધ કરીને હવે માત્ર અ ંગ્રેજી નિશાળા, કાલેન્સ અને હાસ્પિટલે તરફ તેમના ધનપ્રવાહનાં પૂર ઊમટવા લાગ્યાં, અને આ કોલેજો દ્વારા સુધારકાની, પશ્ચિમચક્ષુઓની, મ ગ્રેછ સસ્કૃતિના ઝંડાધારીઓની ફાજ વધવા લાગી. સરકાર તરફથી આ ફાજને ઉત્તેજન આપીને સમાજ ઉપર તેમના અો જામે એવા પ્રયત્ન થવા લાગ્યા જેથી તેમના દ્વારા સમસ્ત સમાજ ઉપર પેાતાની પ્રતિભા જામી જાય. જ્ઞાતિસ’સ્થાઓએ મ ંગ્રેજોને હું ફાવ્યા
અંગ્રેજોનુ મૂળ ધ્યેય તે સમસ્ત પ્રજાને દારૂ પીતી અને માંસ ખાતી, ખાસ કરીને ગાયનું માંસ ખાતી કરવાની હતી, જેથી તેને ખ્રિસ્તી ધર્મોમાં વટલાવી શકાય. તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ કાઈ ખ્રિસ્તી ધર્મ ન તા વેદ કે જૈન ધર્મથી ઉત્તમ છે, ન તો એ વેદ કે જૈનધી આને આ વાની શક્તિવાળા. છતાં કદાચ કોઇ માગભૂલ્યા હિંદી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા સમજણપૂર્વક નહિં તો સત્તા કે ધનની લાલચે તૈયાર થાય તેપણુ દારૂ અને માંસ પ્રત્યેની તેની સૂગ તેને તેમ તાં અટકાવે.
અગ્રેજી ભણેલા દારૂ અને માંસને આધુનિક જીવન જીવવા માટે આવશ્યક ગણુતા. છતા પણ નવેદિતો પણ છૂટી અને જાહેર રીતે કાર અને માંસના ઉપયેાગ કરી શકતા નહિ. કારણ કે તેમ કરવા જતાં તેમના જ્ઞાતિજના તેમના બહિષ્કાર કરી જ્ઞાતિ બહાર મકે, એટલે તે સમાજમાંથી તદ્દન ફેકાઈ જાય, જ્ઞાતિ બહાર થયેલ વ્યક્તિને તેનાથી નીચી ગણાતી જ્ઞાતિ પણ પોતાનામાં સમાવવા તૈયાર ન થાય.
'
જે જે લાકા ખાનગીમાં દારૂ પીતાં કે માંસ ખાતાં પકડાય તેમને તે ગમે તેવો માટા સરકારી અમલદાર હોય તોપણુ જ્ઞાતિ તેને જ્ઞાતિ અહાર મૂકી હૈૌ. જ્ઞાતિ બહાર મુકાયા પછી સમાજમાં તેની પ્રતિષ્ઠાનુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org