________________
૨૨૫
લખતુ. શરીરનાં અંગામાં સ્ફૂર્તિ શ્વેતી અને ખાસ તો પગનાં તળચાંમાં તેર કેન્દ્રો છે તેના ઉપર માલિશ થવાથી મગજ, આંખ, કાન, હૃદય, લિવર, કિડની, ગરદન, ખભા, ઘુંટણુ વગેરેના સાંધાને શક્તિ મળે છે. એટલે તેમની શારીરિક શક્તિ જળવાઇ રહેતી.
અંગ્રેજી શિક્ષણ આવ્યુ. એટલે આ પછાત માનસના ગણાયેલા વડીલાની સેવા કરવાનું કે એમના અનુભવાની અને ધર્મની વાતો સાંભળવાનું બિનજરૂરી લાગ્યું. હવે સુધારક જીવન જીવીને અને અ ંગ્રેજોની નકલ કરીને જ દેશને આગળ વધારી શકાશે એ ચાસ માન્યતા ઘર કરી ગઈ હતી. એટલે રાતની ભજનમડનીએ અને નડીલા સાથેનાં મિલન આ સુધરેલી દુનિયામાં નકામાં લાગ્યાં. તેને બદલે રાત્રિ લખે, લખેશ્વમાં જુગાર અને અ ંગ્રેજોના ખાસ પ્રીતિપાત્ર અનવુ હોય તો તેમની સાથે બેસીને દારૂ પીવામાં જ આદેશની ઉન્નતિ દેખાવા લાગી.
અંગ્રેજો કયાં રાજ પુજા કરે છે તેએ અઠવાડિયે એક વખત ચર્ચમાં જઈ આવે છે. પાદરીનુ' પ્રવચન સાંભળી આવે છે. આપણે પણ એવું' જીવન કેમ ન જીવીએ? રોજ બે કલાક પૂજામાં ખગાડવા. ૫દર કરોડ માણસ પૂજા કરે તે! રાજના ત્રીસ કરોડ કલાકો વેડફાય. માટે દર અઠવાડિયે એક વખતે અંગ્રેજોની માફક રવિવારે જ એક હાલમાં એસીને પ્રાથના કરી લેવાનાં મંડળ સ્થપાયાં. તેમાં પેાતાને વિદ્વાન અને ઉચ્ચ કક્ષાના ગણાવવા મથતા સાક્ષરો અને વિદ્વાના હતા અને પાતે પણ અ ંગ્રેજોની પેઠે અઠવાડિયામાં એક જ વખત પ્રાથના કરવામાં ગૌરવ માનતા અને પેાતાની આ માધુનિક અંગ્રેજી નકલ અગ્રેજ રાજકર્તાઓની નજર પાડવા પ્રયત્ના કરતા જેથી તેમની નજરે તેઓ સુધારક ગણાઈ શકે.
પ્રજામાં આદરણીય થવાને બદલે અંગ્રેજી અમલદારોની નજરે આદરણીય ગણાવામાં અભિમાન લેવાવા લાગ્યું, અને તેમને ખુશ કરવા
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org