________________
૧
ટેનિસ રમવાનુ અને કાંઇ નહિ તો હાથે દાઢી કરીને બુટાલિશ કરી લેવાનુ શરૂ થયું.
સવારના દૂધ અને નાસ્તા માટે પેડા, ગાંઠિયા, જલેખી, શીરા વગેરે મધ થયાં. તેને બદલે ચા ને બિસ્કિટ આવ્યાં. દૂધ તાંસળીમાં પિવાતુ, ચા માટે કાચનાં કપરકાબી આવ્યાં.
લાકમાં સવારે ઊઠીને નદીકિનારે અથવા તળાવ કે કૂવા ઉપર નાહવા જતા તેને બદલે ઘરમાં બાથરૂમમાં નાહવાનું શરૂ કર્યું. નાહવા માટે તળાવની માટી, અરીઠાં, ચિકાખાઈ અથવા નાહવા માટે અહિંસકપાયાનાં સુગંધી ચા વપરાતાં. હવે તે અવૈજ્ઞાનિક ગણુાઈ ગયાં. તેને બદલે ચરબીમાંથી બનાવેલ સુગંધી સાબુ made in England વાપરવા એ અભિમાનના વિષય અની અચે. જે અંગ્રેજી ભાષા ન. જાણતા હોય તેમની સાથે પણ વાત કરતી વખતે પોતાના સુધાર--- પણાના પ્રભાવ પાડવા અંગ્રેજી શબ્દ માતૃભાષાની વચ્ચે ઘુસાડવા.
લાગ્યા.
નવાં મકાનો બંધાયાં, તેની બાંધણી ફરી ગઈ. જૂનાં મકાનો આપણા શાસ્ત્રોક્ત સિદ્ધાંત મુજબ અને આપણા ધાર્મિક, સાંસ્કૃતિકનિયમ પાળવામાં મદદરૂપ થાય, એ અને પુરુષની મર્યાદા સચવાય,. એ રીતે આપણા દેશની આહેવા પ્રમાણે ખંધાતાં.
ન
હવે નવા અ ંગ્રેજી બળેલા એન્જિનિયરાએ આપણા મિસ્ત્રીનુ સ્થાન લીધું'. તેમણે યુરોપીય ઢબે મકાનો બાંધવાનુ શરૂ કર્યુ. તેમાં ન આપણી મઢવાના ખ્યાલ રાખ્યો, ન ધાર્મિકÖસ્કૃતિક રિવા તેના આમ જીવનના દરેક પાણે અ ંગ્રેજી પ્રભાવ વધતો ગયે.. આપણુ સાહિત્ય જેના ઉપર એક દિવસ વિશ્વ મુગ્ધ હતુ. તેને પાછળ. હડસેલી દેવામાં આાબુ. કવિ કાલિદાસ, બાણુ, ભવભૂતિ વગેરેનાં નામ પશુ ભુલાવાં લાગ્યાં અને અંગ્રેજી સાહિત્યકારો નવી પેઢીના યુવાનોને સુગ્ધ કરવા લાગ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org