________________
સ
માબાપે અંગ્રેજી ભણેલાં ન હતાં માટે પછાત માનસનાં હતાં, આછી બુદ્ધિવાળાં હતાં, અને પોતે અંગ્રેજી ભણ્યા હતા માટે સુધારા હતા, પ્રગતિશીલ હતા એવા ખાટા માનસથી નવી પેઢીનુ માબાપે પ્રત્યેનું વતન તાડું' અનતું ગયું. જૂના કુલાચાર, દેવદેવીઓની પૂજા એ તે બધાં જૂના જમાનાનાં છે, આ પ્રગતિશીલ દુનિયામાં હવે એ મધબેસતાં નથી એ માન્યતા દૃઢ થતી ગઈ.
સાધુ, સંત, મુનિભગવંતા પણ હવે આ પ્રગતિશીલ પેઢીને ખાસ આદર આપવા જેવા ન લાગ્યા, કારણ કે તેનુ જ્ઞાન બહુ જૂનું હતું. નવી દુનિયા વિષે તેમને જાણકારી ન હતી. આમ ધીમે ધીમે લેાકમાનસ બદલાતુ હતુ અને સમાજ ઉપર અંગ્રેજી સંસ્કૃતિની પકડ જામતી જતી હતી.
હવે ગાય અનાર્થિક હતી. કૂતરાં પાળવાની ફેશન આવી. કાંઈ પરદેશી તેને અનાથિક કહેશે નહિ ત્યાં સુધી એ ફેશન વધતી જ જશે.
હવે શિક્ષણથી કહે કે વિદેશી વિચારધારાથી કહેા, એક નવુ · તત્ત્વ પ્રજામાનસમાં દાખલ થયુ, વેદ અને જૈન ધર્મ અમુક ચીજોના વેપાર કરવાની મનાઈ કરી છે, તે અમુક ચીજોના વેપાર અમુક ચાક્કસ જાતિ માટે અનામત રાખ્યો છે. (આજે એઅનામત ધંધા આંચકી લઈને શ્રીમંતા ઢાકાનુ બેફામ નિયÀાષણ કરે છે અને જેમના એ અનામત ધંધા હતા, તેઓને બેકાર બનાવીને તેમને અનામત નાકરીની મધલાળ લગાડી આપી છે.) અગ્રેજી વિચારો • દ્વારા પ્રજાના મનમાં ઠસાવ્યુ કે કોઇ પણ ધારવા એમાં કશુ ખાટુ નથી. જ્યારે આપણા ધમ અને લેાકાચાર એમ શીખવતા કે ગમે તે ધંધા કરાય નહિ અને ધંધામાં અપ્રમાણિક થવાય નહિ.
તેમણે એક ખીજુ સૂત્ર નવી પેઢીને આપ્યુ કે Nothing is wrong in love and war.અને યુ પ્રેમ પ્રસંગમાં કાઈ જ • આચરણુ દોષયુક્ત નથી, અન્યાયી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org