________________
૨૦
ધસારો સરકારી નેકરી મેળવવા તરફ વળે અને સરકારી નોકરી મેળવવાનું સાધન બન્યું સરકાર માન્ય નિશાળમાં અપાતું શિક્ષણ
આ રીતે કાયદે ર્યા વિના ટૂંક સમયમાં જ બ્રાહ્મણની ૩ લાખ ૭૫ હજાર શાળાઓ તદન બંધ પી ગઈ. સમસ્ત બ્રાહ્મણ વર્ણ એકાર બની ગયે, તેમની વિદ્યા, કલા, સંસ્કૃતિ અને ધર્મને પ્રવાહ. એકદમ થંભી ગયે. " બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણો વચ્ચે ધમ અને ધંધા દ્વારા સગઠન હતું. સામાજિક એક્ય હતું. ગોવધની નીતિએ આ સંગઠનમાં સુરંગ ચાંપી અને ચાર વર્ષો એકબીજાથી દૂર ખસવા લાગ્યા. કેળવણી દ્વારા સમાજ ઉપર પકડ
નિશાળમાં અંગ્રેજી ભાષાનું, અંગ્રેજી રહેણીકરણીનું, અંગ્રેજી ઢબના ખેરાકનું ગૌરવ વધવા લાગ્યું. અંગ્રેજી ભણેલા વર્ગમાં ચાર -વેદના જ્ઞાતા પંડિત કરતાં અગ્રેજીમાં વાતચીત કરનારને મેલે વધારે
હતે. આયુર્વેદાચાર્ય કરતાં ડેકટરના કમ્પાઉન્ડરને મે વધારે થયે. “દરેક વર્ણમાં અને દરેક જ્ઞાતિમાં બે ભાગ પડયા-અંગ્રેજી ભણેલા સુધારકે અને અંગ્રેજી ન ભણેલા નવી પેઢીથી તિરસ્કૃત વડીલે.
નિશાળમાંથી બહાર પડતી નવી પેઢી ઉપર હવે અંગ્રેજી સંસ્કૃતિની પકડ જામતી હર્તા અને સમાજ ઉપર પરદેશીઓને અંકુશ ધીમે ધીમે વધવા લાગ્યા. જૂની પેઢીના હિંદી સંસ્કૃતિના પંડિતો જીવન પૂરું થતાં દુનિયામાંથી વિદાય થતા હતા અને નવા જન્મેલાં જીવનમાં પ્રવેશ્યા પહેલાં પેલી નિશાળોમાંથી પસાર થઈને પરદેશી મહિનાથી રંગાઈને આવતા હતા.
હવે ઘરમાં ભાઈ ભાઈ વચ્ચે અંગ્રેજી ભાષામાં વાત કરવી એ સુધારાની નિશાની ગણાવા લાગી. અંગ્રેજી ઢબને પોશાક પહેર એ સમૃદ્ધિ અને હોશિયારીનું ચિહ્ન બની ગયું. પ્રાતકાળનું નિત્યકર્મ સેવાપૂજાનું હતું તે બંધ થયું. તેને બદલે મેનિગ વેક અથવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org