________________
૨૯
નાખીને પોતાના હસ્તક લઈ લીધા હતા અને પોતાને અનુકૂળ એક એક વેપારી વર્ગ ઊભું કરી જૂના વેપારીઓ અને જૂના આસામીઓને. ભાંગી નાખ્યા હતા. આમ વેપારી વર્ગ નળ પડ હતો.
દેશની કેળવણુનું સંચાલન બ્રાહ્મણ દ્વારા થતું. શહેરોમાં વિદ્વાન બ્રાહ્મણની પાઠશાળાઓ હતી જ્યાં ધર્મ, વિજ્ઞાન, તિષ, ઈતિહાસ, ભૂગળ, ગણિત, કૃષિ, શિલ્પ, સંગીત, ચિત્રકળા, નૃત્ય, કાવ્ય, વૈદકવગેરે અનેક વિષયે મફત શીખવતા. - ગામડાઓમાં પણ નિશાળે હતી. એકંદરે ચારસો માણસની: વસ્તી દીઠ એક નિશાળ હતી. તે સમયે એટલે કે ઈ. સ. ૧૮૫૦ માં . ભારતની વસ્તી ૧૫ કરોડની હતી. આ હિસાબે પોણા ચાર લાખ. નિશાળે બ્રાહ્મણે દ્વારા મફત શિક્ષણ આપતી અને આ બ્રાહ્મણને. ક્ષત્રિયે તેમ જ વૈશ્ય તરફથી તેમના ગુજરાન માટે દક્ષિણારૂપે વળતર: મળી જતું. ' - હવે આ બન્ને કોમ આર્થિક ભીંસમાં સપડાઈને બેકારી અને ગરીબીમાં અટવાઈ પડી. એટલે બ્રાહ્મણે મુશ્કેલીમાં મુકાયા. ત્યાં અગ્રેજોએ બીજે ફટકે માર્યો. તેમણે આ તમામ નિશાળોને અમાન્ય. કરી પોતાની નિશાળ શરૂ કરી. આ નિશાળે નજીવી સંખ્યાની હતી. અને પોતાના વહીવટી કાર્ય માટે કેટલા નવા કારકુને દર વરસે જોઈએ તેની ગણતરી ઉપર આ નિશાળે શહેરમાં શરૂ થતી.
બ્રાહ્મણ દ્વારા ચલાવાતી નિશાળમાંથી કઈ પણ વિષયના પારંગતઃ થયેલા વિદ્યાથીને સરકારી કરી ન મળે. પણ સરકારી નિશાળમાંથી. લખતાં-વાંચતાં શીખેલા વિદ્યાર્થીને સરકારી કારકુનગીરી મળી જાય.. એટલે તેની બેકારી હટે અને સરકારી કારકુન તરીકે સમાજમાં તેમને વિશે વધે. અંગ્રેજ આર્થિક નીતિથી દેશમાં બેકારી વધતી જતી હતી.
ભીન ઉપર બેને વધતે હતું અને જમીનમાંથી ગુજારે ન કરી થકનારા, બીજા નાશ પામતા ધંધાઓમાંથી ફેંકાઈ ગયેલા બેકારોને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org