________________
૨૧૧ કે ઈસ્લામ ધર્મનાં પુરતાને સ્થાન આપવું નહિ, અને તેમનાં ધાર્મિક કીર્તને પણ બંધ કરવાં. પણ આ નીતિ લાંબો સમય ચાલી શકી નહિ. લેકીને વિરોધ આવી નીતિ સામે ઉત્તરોત્તર ઉગ્ર બનતે ગયે. લશ્કરમાં ખ્રિસ્તી પ્રચાર - છતાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર તે ચાલુ જ રહ્યો. હવે તેમણે તેમની નજર સિપાહીઓ તરફ ફેરવી અને ખુલ્લી રીતે તેમને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવા સમજાવવા લાગ્યા. આવા પ્રચારકોને સૈન્યમાં કલાની પદવી આપીને ઘુસાડયા, જ્યાં કુરસદના સમયમાં તેઓ ખ્રિસ્તી ધર્મને. -રીન્યમાં પ્રચાર કરતા. ખ્રિસ્તી ધર્મના પુસ્તકોને ભારતની ભાષામાં અનુવાદ કરતા અને પત્રિકાઓ વહેંચતા
ધીરે ધીરે તેઓ આપણાં રામ અને કૃષ્ણને ગાળો આપવા - લાગ્યા અને લાંચ આપીને લશ્કરી જવાનેને ઈસાઈ ધર્મ સ્વીકારવા પ્રલેભન આપવા લાગ્યા, અને ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તેમને ઊ ચી પાયીએ ચડાવવા લાગ્યા. જે સિપાહી ખ્રિસ્તી ધર્મ સ્વીકારે તને હવાલદાર અને હવાલદાર હોય તે સૂબેદાર, મેજર વગેરે પદવીઓ આપવા લાગ્યા. જસ્ટિસ મારકમ લૂઈનને એકરાર
આ બધા જુલમનું વર્ણન કરતાં મદ્રાસની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માલકમ લૂઈન લખે છે કે, “સમાજના સભ્ય તરીકે હિંદીઓ અને અંગ્રેજે એકબીજાથી અજાણ્યા છે. માલિક અને ગુલામ વચ્ચે જે જાતને સંબંધ હોય તે જાતનો સંબંધ આપણી વચ્ચે છે. જેનાથી દેશવાસીઓનું જીવન સુખી બને એવી દરેક ચીજ ઉપર આપણે આપણે અધિકાર કરી લીધું છે. જે વસ્તુથી દેશવાસીઓ સમાજમાં ઉનત મસ્તક રાખીને ફરી શકે એવી કરક ચીજ આપણે તેમની પાસેથી પડાવી લીધી છે. આપણે તેમને જાતિભ્રષ્ટ બનાવ્યા છે. તેમના ઉત્તરાધિકારના નિયમે આપણે રદ કર્યા છે. તેમની વિવાહ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org