________________
૧૦
મક્રિશ અને મસ્જિદોની જાગીરા જપ્ત કરવામાં આવી. જેલના નિયમ એવા બનાવાયા જેથી ખ્રિસ્તી સિવાય કઈ અન્ય ધર્મો જેલમાં પેાતાનો ધમ પાળી ન શકે.
લાડ કેનિંગે ખ્રિસ્તી ધર્મ પ્રચાર પાછળ લાખો રૂપિયા ખરચ્યા. આ રૂપિયા હિ'ની પ્રજા પાસેથી મહેસૂલ અને બીજી જકાતામાંથી મેળવેલા હતા. ભારતવષ ની તિશેરીમાંથી ખ્રિસ્તી બિશપેા અને આક મિશાને બાદશાહી પગારા મળવા લાગ્યા. કચેરીમાં `અંગ્રેજ અમલદારી પેાતાના હાથ નીચેના હિંદી નોકરાને ખ્રિસ્તી ધમ સ્વીકારી લેવા આગ્રહ કરવા લાગ્યા.
પજાબને સ’પૂણ ખ્રિસ્તી બનાવવાનુ` કાવતરું
અંગ્રેજ પાદરીઓ પેાતાનાં વ્યાખ્યામાં હિંદુ અને મુસ્લિમ ધર્માની છડેચેાક નિદા કરવા લાગ્યા. ઇ.સ. ૧૮૪૯માં પજામ ઉપર સ`પૂર્ણ અધિકાર સ્થાપ્યા પછી આખા પંજાબ રાજ્યને એક આદેશ ખ્રિસ્તી રાજય બનાવવાનું કાવતરુ ઘડાયું તે નીચે મુજબ હતુ.
પાખમાં અંગ્રેજ સરકાર પાતાની શાળાએ મધ કરે, અને શિક્ષણકાર્યની સઘળી જવાબદારી ઇસાઈ પાદરીઓ ઉપાડે. સરકાર આ આ પાદરીની શાળાઓને છૂટથી પૈસાની મદદ કરે. ભારતની પ્રજાના પૈસે ભારતનાં બાળકાને ખ્રિસ્તી બનાવવાની આ યાજના જેવું જ આજની કેળવણીનુ પણ માળખું છે, જ્યાં ભારતની પ્રજાના પૈસે ભારતની પ્રજાનાં બાળકોને આપણા ધમનાં અને સસ્કૃતિનાં શ્રેષ્ઠ મૂલ્યાનુ નિકંદન કાઢનારા અને ખ્રિસ્તી સંસ્કૃતિના પ્રચારના હાથા
અનાવાય છે.
એક એવી પણ દરખાસ્ત હતી કે શાળાઓમાં બાઈબલનું શિક્ષણ આપવું. હિંંદુ ધર્મ કે ઈસ્લામને જરા પણ ઉત્તેજન આપવું. નહિ. તેમના તહેવારાની સરકારી કચેરીઓમાં રજા આપવી નહિ. (આજે આપણા તહેવારાની રજા ધીમે ધીમે બંધ કરવામાં આવે છે. તે પ્રજા નિ:સહાય બનીને સહન કરી લે છે.) ન્યાયકચેરીઓમાં વેદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org