________________
૨૦૦
મફતમાં મેળવેલા લાકડામાંથી મબલક કમાણી કરતા હતા. ભારતનાં જ ંગલો કાપનારા મજૂરોને તો અંગ્રેજોની કમાણીના એંઠવાડ જેટલું પશુ મળતુ ન હતું.
તેમણે મૌર કાસિમ પાસેથી મીઠાર્થી તે કાપડ સુધીના તમામ વેપારના ઈજારા મેળવી લીધા, અને આયાતનિકાસના તમામ માલ વગર જકાતે ફેરવવા લાગ્યા. આમ ભારતની ધનસપત્તિ, પશુસંપત્તિ અને વનસંપત્તિના થાષણના શ્રીગણેશ મંડાયા.
અંગ્રેજોની દાદાગીરી
હવે અ ંગ્રેોએ મૌર કાસિમ પાસે નવી શરતો રજૂ કરી કે (૧) અ ંગ્રેજોના તમામ પ્રકારના માલ જકાત મુક્ત જાહેર કરવા (૨) હિંદી વેપારીઓના માલ ઉપર અ ંગ્રેજો કહે તેટલી જકાત નાખવી, (આ શરતો રજૂ થઈ ત્યારે હિંદી વેપારીએ ઉપર પચીસ ટકા જકાત તો હતી જ). (૩) આજ દિવસ સુધી નવામનાં કાઈ પણ પગલાથી અંગ્રેજોને નુક્સાન થયું હોય તે નવાબે ભરપાઈ કરી આપવું. (નુકસાન તો કાંઈ થયું જ ન હતુ, પરંતુ શિયાળ અને વરુના ન્યાયે આ શરત રજૂ કરવામાં આવી હતી.) (૪) અંગ્રેજો નવાબના જે કાઈ નાકરને શિક્ષા કરવાનું ફરમાવે તેને નવાએ શિક્ષા કરવી.
મીર કાસિમ આ શરતો સ્વીકારી શકયા નહિં એટલે નવા વિગ્રહ ફાટી નીકળ્યા. મૌર કાસિમ અહાદુર હતો, યુદ્ધનિપુણુ પણ હતો, પણ તે જમાનામાં સિકયુલર હતો. એટલે પેાતાના લશ્કરમાં ઇસાઈઓની ભરતી કરી હતી. તેના તેપાળમાં ખ્રિસ્તીઓ ઊંચા હાદ્દા ઉપર હતા. તેની હિંદી બનાવટની તપો તેમ જ ખ ંદૂકો અંગ્રેજી બનાવટની તાપે અને બંદૂકો કરતાં ઘણી ચડિયાતી હતી.
પરંતુ અ ંગ્રેજોએ વિગ્રહ શરૂ કર્યાં પહેલાં આ તાપદળના ખ્રિસ્તી અધિકારીઓને અને ખીજા કિલ્લેદારાને કાઢયા હતા. એટલે વિગ્રહ શરૂ થતાં જ તાપઢળ બેવફા નીવડ્યું. મૌર કાસિમ હારીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org