________________
૧૯૯ બાંધી લીધા. તેમાં પિતાના સૈનિકો અને દારૂગોળ તેમ જ બીજા હથિયારે ગોઠવી દીધાં.
તે સમયે આખા પ્રદેશમાં ગાઢ વિસ્તૃત જંગલ હતા, તેમાં વાઘની મોટી વસ્તી હતી અને વાઘના ખેરાક માટે બૂડની વિશાળ સંખ્યામાં વસ્તી હતી. જંગલમાં લાખોની સંખ્યામાં જૂડે રખડતાં. આ ભૂંડે કોઈ પાળતું નહિ. એટલે તેમને કોઈ માલિક ન હતું છતાં બંગાળ અને બિહારમાં જે કંઈ જડ કે ચેતન પદાર્થો હતા તે તમામના માલિક તે જે તે પ્રદેશના નવાબે હતા
મીર કાસિમ બંગાળનો નવાબ છતાં પણ તેની સત્તા અંગ્રેજોના પટાવાળા જેટલી પણ ન હતી. અંગ્રેજો મીર કાસિમની માલિકીના ગણાય એવાં આ લાખે ભૂઓને વહાણ ભરી ભરીને યુરોપમાં વેચવા લાગ્યા અને તેમાંથી લાખો રૂપિયા કમાવા લાગ્યા. કારણ કે યુરોપની પ્રજા મૂંડના માંસની ભારે શોખીન છે.
તેમણે જોયું કે હિંદુઓના વેપારઉદ્યોગ ભાંગીને તેમનું શેષણ કરવું હોય, તેમ જ તેમને ખ્રિસ્તી બનાવવા હોય તો તેમના ગેધનને ખતમ કરવું જોઈએ અને તેમને રોમાંસ ખાતા પણું કરવા જોઈએ. પરંતુ હજી હિંદુ સજાએ બળવાન હતા અને તેમની સાથે કરવામાં આવતી સંધિઓમાં એવી શસ્ત અંગ્રેજોએ કબૂલ કરવી પડતી કે તેમના પિતાના રાજ્યમાં પણ તેઓ ગેવધ કરી શકશે નહિ. એટલે હજી તેઓ ગાયે મારી શકતા નહિ. પણ જંગલોને નાશ કરવાનું શરૂ કરી દીધું. વનરક્ષાના આપણા અધિકારને આપણે અમલ કરી શક્યા નહિ. જગલે કાપવાને અધિકાર તેમણે મીર કાસિમ પાસેથી મેળવી લીધું અને જંગલે કાપી કાપીને વહાણે ભરી ભરીને તે સુરેપનાં બજારમાં વેચવા લાગ્યા. યુરેપી રાજ્યને મકાને, ફર્નિચર અને વહાણે બાંધવા માટે લાકડાની જરૂર હતી. યુરોપની ત્રણે દિશાએનાં રાજા પાસે લડાયક અને વેપારી એમ બે પ્રકારના નૌકા કાફલા હતા. એટલે ત્યાં લાકડાનું બજાર મેટું હતું અને અંગ્રેજ અહીંથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org