________________
૨૦૧
લાગ્યા અને તેના કિલ્લેદારા અંગ્રેજ લશ્કરને આગળ વધતું રાકવાને અદલે વગર લડાઇએ કિલ્લાના કમજો અ ંગ્રેજોને સોંપી દેવા લાગ્યા.
મીર કાસિમ ભાગી ગયા અને ઘણા પ્રદેશ અ ંગ્રેજોને વગર લડાઈએ મળી ગયેા એટલે ફરીથી બુઢ્ઢા મીર જાફરને વધુ આકરી અને નામેાશીભરી શરતે લાદીને બંગાળનો નવાબ બનાવ્યે.
હવે અંગ્રેજોને પ્રદેશે! જીતવાના નવા રસ્તા મળી આવ્યા હતા. -જમ ઘર ભાળી ગયા હતા. લોંચ, રુશવત, ગાય઼ટકા, વિશ્વાસઘાત અને એવચનીપણું એ અંગ્રેજોનાં કાતિલ હથિયાર બની ગયાં હતાં. બંગાળમાંથી એ જ શસ્ત્રો સાથે તેમણે અધ્યામાં ધસારા કર્યાં અને ત્યાંના મળવાન ગણાતા નવાબ શુજા-ઉદ્-દૌલાના સેનાપતિઓને ફાડીને તેને હરાવ્યેા.
શુજા-ઉદ્-દૌલા પાસે બખ્તરિયા ઘેાડેસવારાનું (બખ્તરિયા ઘેાડેસવાર એટલે ઘેાડાઓને પણ બખ્તર પહેરાવતા જેથી ઘેાડાને હથિયાર વાગે નિહ) પચાસ હજારનું લશ્કર હતું. પાયદળ તે જુદું અને ભારતમાં તેનુ ઘેાડેસવાર સૈન્ય સહુથી વધુ મળવાન ગણાતું. પરંતુ ફૂટેલા સેનાપતિના હાથ નીચેનું ગમે તેવુ મળવાન અને બહાદુર સૈન્ય પશુ લાચાર બની. પરાજિત થાય છે. શુજાઉદ્-દૌલાના પરાજયથી સમગ્ન ભારતમાં અંગ્રેજોની ધાક બેસી ગઈ.
અહીં મીર જાફરે દર મહિને અંગ્રેજોને પાંચ લાખ રૂપિયા આપવાની શરત સ્વીકારી હતી. આથી તે ભારે નાણાકીય તંગીમાં
બ્યા, 'ગ્રેજો દ્વારા થતા રાજનાં અપમાન, રાજની કનડગતા, પ્રજાની થઈ રહેલી બેહાલી, આર્થિક સંકડામણુ અને પોતાની લાચારીથી આઘાત પામીને મૃત્યુ પામ્યા, ત્યારે જે અનેક નવી સધિઓ અને વિગા થયાં તેની વિગત લખવા અહીં સ્થાન નથી, એટલે ઘણા મહત્ત્વના હોય એવા પ્રસંગાની જ નોંધથી સતાષ માનવો પડશે. તિહીનાં લાચાર શહેનશાહે લાઈવને છાપેલી દીવાનગીરી
કલાઈવ હવે દિલ્હી પહોંચ્યા. શહેનશાહ શાહુઆલમ નમળે
:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org