________________
૧૫.
- ઈ. સ. ૧૮૫૩ માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને છેલ્લી સનદ આપતી
ળા અનેક અંગ્રેજ નીતિજ્ઞોની ભારતવાસીઓને શિક્ષણ આપવા આબત જુબાની લેવામાં આવી. અને બન્ને પક્ષે જોરદાર દલીલે થઈ એક મત એ હતું કે શિક્ષિત ભારતવાસી અંગ્રેજ સલ્તનતને દુમિન બની જશે, જ્યારે બીજો મત એ હતું કે અશિક્ષિત ભારતવાસીને વધુ ભયજનક ગણુ જોઈએ. માટે તેમને એવી રીતે કેળવીને તૈયાર કરવા કે તેઓ બ્રિટિશ શાસનના દૂત બનીને તેમના દેશવાસીઓમાં અગ્રેજી પ્રતિભા અને અંગ્રેજી વિચારસરણ ફેલાવવામાં મદદરૂપ થાય. લેહ મેકેલેનું આગમન
આ વાદવિવાદ ચાલતે હતા તે દરમિયાન ડે મેકેલેનું ભારતમાં આગમન થયું. બાર વરસથી ચાલતાં આવેલાં કેળવણી વિષયક વાદવિવાદ ઉપર લેર્ડ મેકલેને જબરે પ્રભાવ પડે. તેણે ભારતવાસીઓમાં અગ્રેજી સંસ્કૃતિ, રહેણીકરણ અને વિચારધારાના પ્રચારકો બને એ એક -વર્ગ ઊભું કરવાની સલાહ આપી, જેને સ્વીકાર થયે.
હિંદવાસીઓના મોટા ભાગને અશિક્ષિત રાખી, તેમાંના થડને પિતાના પ્રાચીન સાહિત્ય તથા વિજ્ઞાનનું જ્ઞાન આપવું એવી તેની દરખાસ્તના ટેકામાં તેણે કહ્યું કે, “અગ્રેજી શિક્ષણ દ્વારા હિંદુ સમાજમાં એક એવે વર્ગ પેદા કરવે જોઈએ, જે આપણે જેમના ઉપર રાજ્ય ચલાવીએ છીએ એ અસંખ્ય હિંદી લેકે તથા આપણી વચ્ચે સમજૂતીનું કાર્ય કરે. એ લેકે એવાં હોવા જોઈએ, કે જે આપણે શિક્ષણ લીધા પછી માત્ર રંગ વડે અને લેહ વડે જ હિંદી હેય, પણ રૂચિ, ભાષા, વિચાર અને ભાવનાની દષ્ટિએ અંગ્રેજ બની ગયા હોય.
(Macanlay's Minute of 1835) ના ગવર્નર જનરલ લેર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ મેકેલેને મિત્ર હતું અને તેણે મેલેની દરખાસ્તને ટેકે આવે, અને હુકમ કર્યો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org