________________
૧૪
રેશને કબજે રાખીએ છીએ. તે ઝઘડા દૂર થશે અને આપણે ભારત ગુમાવી દઈશું”
(Major General sir Vionel Smith K. C. B. Report Enquiry 1853).
આ પ્રમાણે આપણને નિરક્ષર બનાવીને ભાષાને નાશ કરીને ધર્મ અને સંસ્કૃતિનું નિકંદન કાઢીને જગતની એક મહાન સંસ્કારી ચારિત્ર્યશીલ પ્રજાનું ઈસાઈ ધર્મમાં પરિવર્તન કરવાનું અને તેને કાયમી ગુલામી દશામાં રાખવાનું એક નિર્દય કાવતરું જવામાં આવ્યું હતું. તેને અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ નવી પરિસ્થિતિથી અગાઉના કાર્યક્રમમાં ફેરફાર આ પરંતુ અઢારમી સદીના અંતમાં એક નવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ. અંગ્રેજી હકુમત જેમ જેમ નવા નવા પ્રદેશમાં ફેલાતી ગઈ તેમ તેમ ત્યાં વહીવટ માટે માણસની ખેંચ પડવા લાગી. ૫૦-૬૦ વરસની નીતિને કારણે કેને વિશાળ સમુદાય અભણ હતું એટલે વહીવટી ક્ષેત્રે તેમને ઉપયોગ થઈ શકે નહિ. ઈગ્લેંડથી હજારે અંગ્રેજોને વહીવટી ક્ષેત્રમાં કામ કરવા અહીં બેલાવવા તે આર્થિક રીતે પરવડે તેમ ન હતું, અને વ્યવહારું પણ ન હતું. - આ મુશ્કેલીના ઉકેલ તરીકે અહીંના વતનીઓને વહીવટી ક્ષેત્રમાં “ઉપયોગ કરવા લાગ્યા. તેમને અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વિજ્ઞાન -શીખવવાની ચેજના ઘડાઈ, ૫૦-૬૦ વરસની નિરક્ષરતા પછી નવી -જન્મેલી પેઢીને ભારતીય વિદ્યા, સંસ્કૃતિ અને અરિમતા સાથે સંબંધ કપાઈ ગયા હતા. એટલે તેને અંગ્રેજી ભાષા દ્વારા અંગ્રેજી રંગે રંગવાનું મુશ્કેલ ન હતું. શાળાઓ અને કોલેજોમાં અંગ્રેજી માધ્યમ દ્વારા તેમને અંગ્રેજી શાસન માટે દેશી એજન્ટ બની શકે તેવા ઉચ્ચ મધ્યમ વર્ગના યુવાને તૈયાર કરવાને નિર્ણય કરવામાં આવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org