________________
સંસ્કૃતિ આપમેળે જ નાશ પામે છે. ભાષાને નાશ કરવા માટે વિદા ભણાવતી સંસ્થાઓ અને સાધનેને નાશ કરી નાખવું જોઈએ.
આ સિદ્ધાંતના આધારે છેક ઈ. સ. ૧૭૫૭ થી જ બ્રિટિશ શાસક ભારતવાસીઓની શિક્ષણ સંસ્થાઓને તેડી પાડવામાં પ્રયનશીલ હતા. - ઈ.સ. ૧૮૫૩ના જૂનની ૧૫મી તારીખે મિ. જે. સી. માર્શ મને પાર્લામેન્ટની સીલેકટ કમિટી સમક્ષ જુબાની આપતાં જણાવ્યું કે
ભારતમાં અંગ્રેજી રાજ્ય સ્થપાયાં પછી ઘણાં વરસ સુધી તેમને કઈ જાતનું શિક્ષણ આપવા સામે કાયમ પ્રબળ વિરોધ કરવામાં આવ્યું છે. ઈ. સ. ૧૭૯૨માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સનદ આપવામાં આવી તે વખતે વિલ્બર ફેસ નામના પાર્લામેન્ટના એકસભ્ય ભારતવાસીઓને ડું શિક્ષણ આપવાની દરખાસ્ત કરી ત્યારે જગરે વિરોધ દર્યો હત. અંતે વિલબર ફેસને પોતાની દરખાસ્ત પાછી ખેંચી લેવી પડી હતી.
તે વખતે કંપનીના એક ડાયરેકટર એવી દલિત કરી હતી કે, “આપણે મૂર્ખાઈ કરીને અમેરિકામાં શાળાઓ સ્થાપી, અને તે કારણે અમેરિકા ગુમાવ્યું. હવે ફરીને ભારતમાં એવી મૂર્ખાઈ કરવાની અમારી. ઈચ્છા નથી.” ત્યારથી ભારતવાસીઓને શિક્ષણ આપવા સામે ઉગ્ર. વિરોધ ચાલુ રહ્યો છે.
(J. G. Marshman in the evidence before the select: committee of the house of Lords appointed to enquire: into the affairs of the East India company 15th june: 1953)
ભારતવાસીઓને શિક્ષણ આપવાની દરખાસ્તના અંગ્રેજી વિરોધમાં મેજર જનરલ વનેલ રિમથે કહ્યું હતું કે, ભારતવાસીઓને શિક્ષણ આપવાનું પરિણામ એ આવશે કે જે તેમને તેમની મહાન શક્તિનું ભાન થશે તે આપણે હિંદુ મુસલમાને વચ્ચે જે ઝઘડા કરાવીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org