________________
૧૮૬ ' તેમ ઘઉં ઉત્તમ અનાજ હોવા છતાં તેના નિરંકુશ ઉપયોગ અને નિરંકુશ વાવેતર ભારત માટે તે તે પ્રાણઘાતક બની ગયેલ છે. આર્થિક અને સામાજિક નુકશાન ઉપરાંત તેના સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે પણ ઘેરા પ્રત્યાઘાત પડયા છે. તેણે સર્જેલી દૂધ ઘીની અછતથી ભેળસેળ ભ્રષ્ટાચાર વધ્યા છે. પકવાન શાસ્ત્રની અધોગતિ થઈ છે.
પાકશાસ્ત્ર એ હિન્દુ સંસ્કૃતિનું ઉત્તમ અંગ છે. તમામ ધર્મ કાર્યોમાં અશુદ્ધિ પ્રવેશી છે. યામાં, પૂજામાં અશુદ્ધ દૂધ અને અશુદ્ધ.. અથવા બનાવટી ઘી વાપરીને પ્રજાએ કાં તે પાપના ભાગીદાર થવું અથવા ધમકા બંધ કરવા અને ભાવી પ્રજાને તેનાથી તદ્દન અનભિજ્ઞ રાખવી એ બે જ વિકલ્પ આપણું પાસે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org