________________
=
= + =+ =RE જે આર્ય પ્રજાના જીવનમાં ધન સંબંધિત ભ્રષ્ટાચાર વ્યાપે, કામ સંબંધિત અનાચાર ફેલાય અને ભેજનમાં માંસાહાર કુદકે ને ભૂસકે ફેલાવા લાગે તે પ્રજાનું આયુષ્ય સો વર્ષથી વધુ નહિ હોય એમ
===
=
મને એ તો કહે જે તે વિલાસ અને સ્વચ્છતાની જિંદગીને બચાવ કરવા માટે તમે “જમાને ઢાલની જેમ આગળ ધરી દે છે તે “જમાન” શું વસ્તુ છે? એ કઈ બગીચાની કાયલ છે? કે. કલિકે ડામમાં ગોઠવાયેલી ફેશનની વસ્તુ છે?
જમાને એટલે તમે શું “કાળ” કહેવા માંગે છે? શું કાળ ખરાબ આવ્યા છે એમ તમારું કહેવું છે ?
ના રે.ના.કાળ ખરાબ થયો જ નથી; આ તે તમારું કાળજું ખરાબ થયું છે; અને ચડાવ્યું છે પાપ નિર્દોષ બિચારા કાળ ઉપર - વર્ણની વયવસ્થા હતી; નારીની વ્યવસ્થા હતી; જ્ઞાતિઓ વ્યવસ્થા માટે હતી. આ વ્યવસ્થામાં ભેદ જરૂર છે; આજે ય પંચાયત, તાલુકા વગેરેમાં; કે શાસક. જનસંઘ વગેરેમાં, કે સરકારી-બિનસરકારી માણસ વગેરેમાં ભેદ હોય છે તેવો જ
પરતુ ભેદભાવ તે કયાંય ન હતા. ભેદ અને ભેદભાવ સાવ જુદી ચીજ છે. કમાલ કરી છે ગરાઓએ ! આપણી વ્યવસ્થા અંગેના ભેદને ભેદભાવમાં ગણાવી નાખીને; એક-બીજાને લડાવી મારીને, વ્યવસ્થાઓને માપણા જ હાથે નષ્ટભ્રષ્ટ કરાવી દઈને !
. જે પ્રાચીન તમાં ઠસોઠસ પ્રજાનું હિત જ પડયું હતું તેને - ઊખેડી નાખવા માટે ગરાઓ તેના ૧૦ ટકા જેટલી દેખાતી,
ખરાબીને જાહેર કરીને કાગારોળ મચાવે છે ! આયુર્વેદ, નારીગરવા વદિવ્યવસ્થાઓ, સંતશાહી વગેરેને આવી કાગારોળ દ્વારા જ ઉખેડી નાખવામાં આવી છે.
અને બીજી બાજુ જે તમાં ૯૦ ટકા ખરાબીઓ ખીખીચ ભરેલી હતી, તેને પ્રસરાવી દેવા માટે તેમાં પહેલાં ૧૦ ટકા જેટલાં જ દેખાતાં સારાં તત્ત્વોને જાહેરમાં લાવવામાં આવ્યાં અને તેને લોકહદયમાં ઘુસાડી દેવામાં આવ્યાં સંતતિનિયમન, સહશિક્ષણ, ગર્ભપાત, છૂટાછેડા વગેરેને આ રીતે જ પ્રસારમાં મૂકી દેવામાં આવ્યાં છે.
બિચારી પ્રજા ! હજી ય એની નિંદકામ થતી નથી. જુઠાણએને એ આબાદ બેગ બનતી આવી છે,
પં શ્રી ચન્દ્રશેખરવિજયજી
,
=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org